________________
પ્રકરણ ૩૮ મું. શ્રી કૃષ્ણ તે ભગવાન અને વ્યભિચારી હતા ? ૩૩૮
મધુપાન સાથે કૃષ્ણને પર સ્ત્રી ભેગ. પદ્મપુરાણ ઉત્તરાખંડ, અધ્યાય ૮૩ મો. કલેક ૫૪ ૫૫ થી
(૧) “દિવ્ય આસન ઉપર બેસીને કૃષ્ણજીએ અને તેમની સાથમાં આવેલી સ્ત્રીઓએ મધુપાન કર્યું. દારૂના નશાથી બે ભાન બનેલાઓએ અકૈકથી હાથ ભીડાવ્યા. છેવટે અતિકામવશ થએલાં કુંજગહન ઝાડીમાં પેશી ગયાં.” (મ.મી. પૃ. ૭૯)
| ઇતિ મધુપાનથી મત્ત શ્રી કૃષ્ણ સ્ત્રીઓ સાથે ઝામાં પેઠા. પદ્મ પુ.
(૨) ગોપીઓના દારૂમાંસથી કૃષ્ણ પૂજાયા.
શંકાકેષ શંકા ૩૫૬ મી. પૂ. પર માં. શ્રી કૃષ્ણજી કહે છે કે-આ સઘળી ગોપીઓએ-કંશના વધ કરવા અર્થે–દહિં, દૂધ, સુરા (દારૂ) માંસ આદિથી મારું પૂજન કર્યું છે આપ પીરાણીએ તે આ સત્ય માનતા જ હશે.?”
આમાં મારા બે બેલ-શ્રી કૃષ્ણ ત્રણ ખંડના લેતા મહારાજા હતા, આમાં તે કોઈને વાંધે છેજ નહિં. છતાં પુરાણકારેએ જગતના કર્તા હર્તા, અને ગીતામાં યુગયુગના ઉદ્ધારક ભગવાન કરાવ્યા છે. પણ તેમના સંબંધે જૂઠ લખતાં એક બાળક જેટલે પણ વિચાર કર્યો હોય તેમ જણાતું નથી. શ્રી કૃષ્ણને ત્રણ ખંડના રાજા માનીએ તે પણ, તેમને એકલા લફંગા જેવા ફરતા હતા એમ કેવી રીતે લખી શકાય? જો એટલે વિચાર કરી કલમ ચલાવી હતી તે કદી પણ એમ લખી શકતા ખરા કે? અતિ કામવશ થયેલાં કુંજગહન ઝામાં પેશી ગયા? આમાં વધારે શું લખીને બતાવું?
કેઈ ગામમાં વિધવા બ્રાહ્મણને કેઈ પુરૂષની સાથે સંબંધ થતાં કેએ ભાંડવા માંડયાં. તે બાઈના સંબંધીઓને ઘણી શરમ ભરી વાત લાગતાં તે બાઈને ઘણું દબાણ કરવા લાગ્યા, ત્યારે તે બાઈએ છેવટને ઉત્તર એ આવે કેઆપણે બધા દેવ બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવાદિક બાયડીઓ વિના એક શ્રી ભરતે રહી શક્યા નથી, તે પછી તમે બધાં મને શું કરવાને હેરાન કરી રહ્યાં છે? છેવટે તેઓ ચૂપ થઈ ગયાં.
પુરાણકારોએ લેખ લખતાં દુનીયાનીજ નીતિને વિચાર કર્યો હેત તે પિતાના કરિપત દેવાના સંબંધે પણ આવા અનીતિ ભર્યા તદ્દન જૂઠા લેખો લખી શકતા ખરા કે? તેમને ધર્મને ભય છો તે છોડ પણ અગ્ય લેખ લ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org