________________
૩૩૮
તત્રય-મીમાંસા.
.
ખંડ ૧
w
પાપ મટી જાય છે અને તમામ તીર્થોનું ફળ મળે છે અને વૈમાનમાં બેસી સ્વર્ગ જાય છે. શું સંભવિત છે? (લિંગપુરાણ અધ્યાય ૪ર મે”
નસિંહમાં કિંચિત્ વિચાર–પ્રથમ શિવ. પુ. માં નૃસિંહે હિરણ્યકશ્યપનું લેહી કાઢીને પીધું, આંતરડાં કાઢી ગળામાં નાખ્યાં અને બધા દેવેને દેખતાં પ્રાણ લીધા.
ભાગવતમાં–શ્રી કૃષ્ણ નૃસિંહરૂપ ધરીને-હજાર સુભટેની સાથે હિરણ્યકશિપુના બુરા હાલ કરી લેહિવાળા પિતાના હેઠ પિતાની જીહાથી ચાટયા અને દૈત્યનાં આંતરડાં ગલામાં પહેર્યા અને તેમના ભયથી બ્રહ્માદિક પણ દુરજ રહ્યા.
લિંગપુરાણમાં--વીરભદ્રે શરભપક્ષીનું રૂપ ધરીને નૃસિંહને મારી નાખ્યા અને તેમનું ચામડું અને કપાળ શીવજી ધારણ કરી બેઠા.
વળી એ જ લિંગપુરાણુવાળે–સિંહનું પૂજન કરાવી તમામ તીર્થોનું ફલ અપાવે છે અને માનમાં બેસાડી સ્વર્ગમાં પુચાડે છે. આમાં સાચું કયું?
અમેએ--પંદરમા તીર્થકરના સમયમાં થએલા--પુરૂષિસંહ વાસુદેવાદિકનું પાંચમું ત્રિક બતાવેલું છે, તે પુરૂષસિંહન. ઠેકાણે નૃસિંહ નામ ગોઠવી જુદા જુદા પુરાણકારોએ કેવા કેવા પ્રકારને ઉધે છત્તો સંબંધ લખ્યો છે તે વિચારી જુ.
પ્રથમ અગ્રીવ પ્રતિવિષ્ણુને વિષ્ણુ ઠરાવી પિતાનીજ ધનુષદેરીથી માથાવિનાના ઠરાવી વિશ્વકર્માની પાસે સૂર્યના ઘડાનું માથું ચૂંટડાવી હયગ્રીવવિષ્ણુ કહી બતાવ્યા હતા. બીજા તારક પ્રતિવિષ્ણુને–તારકાસુરથી પ્રસિદ્ધમાં મૂકી કેટલું બધુ ઉધું છતું લખીને બતાવ્યું છે. ત્રિજા મેરૂક પ્રતિવિષ્ણુને પુરાણકારે દાનવ ઠરાવી તેનાથી વિષ્ણુને ભાગતા બતાવ્યા છે. ચોથા મધુ પ્રતિવિષ્ણુ અને તેના ભાઈ કૈટભને વિષ્ણુના કાનના મેલથી ઉત્પન્ન થએલા બતાવી બ્રહ્માને મારવા દેડાવ્યા છે. આ બધા જેનોના અને વૈદિકના લેખે વાંચતા આવે અને સત્યાસત્યને વિચાર કરે.
છે ઈતિ અનુચિત લેખમાં દષ્ટિપાત કરતાં. શિવ પુ. ભાગવત. લિંગ પુરાણાદિકના જુદા જુદા નૃસિંહને વિચાર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org