________________
પ્રકરણ ૩૮ મું. ગષ્ણના સંબધે અનુચિતલેખોમાં દષ્ટિપાત
૩૩૭
એક હજાર સુભને ઘણા બુરા હાલથી માર્યા અને લેહિ લાગાવાથી મુખ લાલ ચળ થઈ ગયું અને લેહીવાળા પિતાના હોઠ જી હાથી ચાટટ્યા અને દૈત્યનાં આંતરડાં કાઢીને ગલામાં પહેર્યા. ઈત્યાદિ”
આગળ નવમા અધ્યાયના લેક પહેલાને ભાવાર્થ.
“આ અધોર કાર્ય કરતી વખતે એ ક્રોધ ચઢયે હતું કે--બ્રહ્મા, મહાદેવ અને દેવતાઓ પણ શ્રી કૃષ્ણની પાસે જઈ ન શક્યા ?”
ઈતિ-નૃસિંહે-એક દૈત્યને અને હજારે સુભટના પ્રાણ લીધા. ભાગવત.
નૃસિંહમાં પાંચ વિરૂદ્ધ લેખે. નૃસિંહ અવતારના માટે આપસ આપસમાં વિરૂદ્ધ પાંચ લેખે તેની નૈષ. (૧) શંકાકેષ. શંકા. ૩૯૬ મી. પૃ. ૫૮ માં.
“જ્યારે અધર્મને મટાડવા અવતારનું થવાનું ગીતામાં લખ્યું છે તો નૃસિંહરતારની દુર્ગતિ કેમ થઈ કે જેનું ચર્મ અને કપાળ વીરભદ્ર દ્વારા શિવજી ધારણ કરી બેઠા છે? શું આ માનનીય છે કે? (લિંગપુરાણ)”
(૨) શંકાકેશ. શંકા. ૪૦૮ પૃ. ૬૦ માં.
જયારે સિંહજી પોતે ઇશ્વર હતા ત્યારે વિરભદ્ર શરભ્રપક્ષીનું રૂપ ધરીને તેમને કેમ મારી નાખ્યા? ( લિંગપુરાણ)”
(૩).શંકાકેષ શંકા ૪૩ મી. પૃ. ૭ માં નૃસિંહ અવતારનું થાંભલામાંથી નીકળવું શું સંભવિત થઈ શકે છે? (ભાગવત)” મe
(૪) વળી જુવો– શંકાકોષ શંકા ૪૪ મી પૃ. ૭ માં “ પ્રહાદની ૩ પેઢી થવી નૃસિંહના વરદાનથી એકવીશ પેઢીને ઉદ્ધાર થવે શું કરી સંભવિત થઈ શકે છે ?”
(૫) શંકાકેષ શંક. ૩૬૭ મી. પૃ. ૫૩. માં “માર્કડેય ( સહસ્ત્રાનીકથી) કહે છે કે હે રાજન ! નૃસિંહરૂપ ધારણ કરેલા કેશવ ભગવાન ઉપર તુલસી, પુષ્પમાળા નિર્માલ્ય ઉતારી જે જલથી સ્નાન કરાવે છે તેનાં તમામ
* પુરુષસિંહ-પાંચમા વાસુદેવ છે, નિશુંભ પ્રતિવાસુદેવ છે. આ વાત પૃ.૨૨૪ થી જુ. પુરુષના ઠેકાણે “” શબ્દ ગોઠવી, થાંભલામાંથી ઉત્પન્ન કરી કેવી વિચિત્ર વાતે ગઠવી દીધી છે.
43
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org