________________
૩૨૬
તત્ત્વત્રયી–મીમાંસા. * : ખંડ ૧ ફેર છે. અમારા વિચાર પ્રમાણે તે–પૂર્વ પરંપરાથી ચાલતા આવેલા કેઈ સત્યરૂપજૈનધર્મથી ફંટાઈને ગેબી ગેળા ગબડાવવાને માટે જ બ્રાહ્મણે પિતાનાં નામને છુપાવતા અને પિતાના કુટુંબને નિર્વાહ કરતા. જુવ પૃ. ૯ ૧૦ માં બાબૂછનાજ લેખ ચાર વેદ–લાખ લેક થી ભરેલું મહાભારત, હરિવંત, અઢારે પુરાણો એ સઘળું એકજ માણસે રચ્યું છે અને તેવીને તેવી સ્થિતિમાં જળવાઈ રહ્યું છે. જે આ વાત સાચી હોત તે કૃષ્ણના માથે ચઢાવેલા દુષણને ઉદ્ધાર કરવા બાબૂજીને બધાં ગ્રંથોનું ડોલાણજ શું કરવા કરવું પડતું? તેથી એજ વિચાર ઉપર આવવું પડે છે કે–પિતાને સ્વાર્થ સાધવાના માટે કઈ ચાલતા સત્યધર્મથી ફંટાઈ ઉંધુ છતું લખી લેકેનું વલણ પોતાના તરફ દેરવવા સત્ય વસ્તુને ફેરફાર કરતા અને પિતાનાં નામે ને છુપાવતા. નહિ કે લોકોના ભલાને માટે ? ફરીથી જુવે કે પુરાણકારોએ વિષ્ણુના ૨૪ અને ૧૦ એમ બે વખતે અવતારની કલ્પના ઉભી કરી છે. તે શું સાચી છે?
જે સાચી હોત તે પૃ. ૬૩ માં બાબુજીને એમ શા માટે લખવું પડતું કે –“સહેજ બુદ્ધિવાળે માણસ પણ સમજી શકશે કે–મસ્ય, કર્મ, વરાહ વગેરે વાર્તા જેવી કથાઓના વિષયભૂત પશુગણને ઇશ્વરાવતાર જોડે કાંઈ દાવો દાવીજ નથી. વળી જુઓ કે–આ અવતારની કલ્પના જૈનોના ૨૪ તીર્થકથી ૨૪ ની તેમજ બૌધના દશ બોધિસત્વથી દશની ઉભી કરીને પુરાણકારોએ પિતાના નામ છુપાવી લેકને ઊંધે માર્ગે જ દેરવાને પ્રયત્ન કર્યો છે? નહિ કે લોકોના ભલાને માટે ? તેથી બાબૂછના અને અમારા વિચારમાં તફાવત પડે છે. તેને પણ વિચાર વાચકેએજ કરી લેવાનું છે?”.
! ઈતિ પંદર કલમવાલે બાબૂજીને લેખ– ભારત વિશ્વાસ પાત્ર નથી. ૨ ચોવીશ હજારનું લાખ. ૩ જગદીશને માણસ દેહ ધરવાનું શું પ્રજની ૪માણસજ ન થાય તે મત્સાદિક કયાંથી?. ૫ નવરા બ્રાહ્મણોએ લખ્યું. ૬ પુરાણે બારણ્યાં નથી. છ ભારત, વિષ્ણુ પુ. માં-ગોપીઓની કે દહિમાખણની વાત નથી. ૮ બે ઝાડના બે કુબેરપુત્રી. હું ત્રણ અસુરે ને વધ પાયા વિનાને. ૧૦ કનિષ્ટ પુરાણીએ કપેલી રાધા. ૧૧ માયાવી કૃષ્ણના વધે સાચા રેયા. ૧૨ ભીષ્માદિક ચાર પર્વ હલકામાં હલકાં. ૧૩ વિકારવાળું ભારત. ૧૪ કૃષ્ણચરિત્ર કલ્પિત સાગરમાં ડુબેલું. ૧૫ છેવટે બાબુજીને પક્ષાપાત નડયે એમ પંદર કલમથી શ્રી કૃષ્ણના સંબંધવાળો લેખ છે, તેને યોગ્ય વિચાર અમોએ કરીને બતાવી દીધું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org