________________
૩૩૪
તત્ત્વત્રયી મીમાંસા.
. ' ખંડ ૧
(૭) ભૂગની સ્ત્રીનું માથું કાપતાં કૃષ્ણને સાત જન્મને શાપ. મસ્યપુરાણ અધ્યાય ૪૭ મે કલેક ૯૭ થી ૧૦૩ ને ભાવાર્થ (મ. મી પૃ. ૧૧૨)
“ભગુ ઋષિની સ્ત્રી અને શુક્રાચાર્યની માતા–ઈદ્રને કહે છે કે હે ઈદ્ર? હું મારા પિબળથી કૃષ્ણની સાથે જ તમને બાળીને ભરમ કરી નાખીશ. તે વચન સાંભળીને ઈદ્ર અને કૃષ્ણ ભયભીત થઈને વિચાર કરવા લાગ્યા. ઈદ્ર કૃષ્ણને કહ્યું કે હે કૃષ્ણ? જે તમે આ સ્ત્રીને મારી નાખે તે આપણે છુટકારે થાય. આ ઈદ્રનું વચન સાંભળી શ્રી કૃષ્ણ સ્ત્રીના વધનું મહાપાપ જાણતા છતા પણ સુદર્શન ચક્રથી તે સ્ત્રીનું માથું કાપી નાખ્યું. આ સ્ત્રીના વધનું ઘેર પાપ જે ભૂગુરષિએ શ્રી કૃષ્ણને એ શાપ આપ્યો કે હે કૃષ્ણ? તે આ ઘોર પાપ કર્યું છે તેથી તું સાતવાર મનુષ્યમાં આવીને ઉત્પન્ન થઈશ.”
ભગુ સત્યયુગમાં થએલા બ્રહ્માના પુત્ર મનાય છે. શ્રી કૃષ્ણત્રતામાં થએલા છે. ભગુની સ્ત્રીએ કૃષ્ણની સાથે ઈદ્રને બાળી મારવાનું કયા કાળમાં કહેલું ? અને સ્ત્રી હત્યાનું પાપ તેમને ક્યા કાળમાં માથે ચઢાવી લીધેલું? અને દ્વારિકાના દાહ પછી શ્રી કૃષ્ણ સાત જન્મ કયા કયા લીધેલા? એ બધું વિચારવા જેવું ખરું કે નહિ?
ઇતિ ભૂગની સ્ત્રીનું માથુ કાપતાં શ્રીકૃષ્ણ સાત જન્મ કર્યા મત્સ્યપુ, (૭)
(૮) કૃષ્ણ શતધનુનું માથું કાપ્યું મણિ મળ્યું નહિ.
ભાગવત દશમ સ્કંધ ઉત્તારાદ્ધ. અધ્યાય ૫૭ મે પત્ર ૨૦૩, કલેક ૨૧ થી ૨૩ (મ.મી. પૃ. ૮૦)
શ્રી કૃષ્ણ ભગવાને એક મણિના લેમથી—શતધનુનું માથું ચકથી કાપી નાખ્યું પણ તેની પાસેથી મણિ નીકળ્યું નહિ. શતધનુને ફેગટ માર્યો. કેમકે મણિ તે તેની પાસેથી નીકળ્યું નહિ બળભદ્રજીએ કહ્યું કે કઈને આપી દીધું હશે આગળ તપાસ કરે. ઇત્યાદિ.”
| ઇતિ શ્રી કૃષ્ણ મણિના લેભથી શતધનનુનું માથું કાપ્યું, મણિન મળ્યું. ભાગ (૮)
(૯) ધાવતા કૃણે પૂતનાના પ્રાણ લીધા.
ભાગવત દમમ સ્કંધ અધ્યાય દઠ ( શં, પર મી પૃ. ૮)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org