________________
પ્રકરણ ૩૮ મું. બાબૂના કૃષ્ણ ચરિત્રમાંની ૧૫ કલમ ૩ર૩
ભાગવતના એ રાસ અધ્યાયમાં રાધાનું નામ કઈ જગાએ જડતું નથી. પરંતુ વૈષ્ણવ આચાર્યોની સે નસમાં એ નામ વ્યાપી રહ્યું છે. તેમની ટીકા, તેમની ટીપણીઓમાં રાધાનું નામ ડગલે ડmલે ચળી આવે છે પણ મૂલમાં ક્યએ એ નામ જતું નથી.
આગળ પૃ. ૧૩૫ થી—“સસ પંચાધ્યાય તે શું પણ લાગવતમાં પણ કઈ જગ્યાએ રાધાનું નામ નથી. તેમજ વિષ્ણુપુરાણ, હરિવંશ અને મહાભારતમાં પણ તેનું નામ નથી
વૈષ્ણવના કેટલાક આચામાં કૃષ્ણ કરતાં સધાની વિશેષ પૂજા થાય છે. તે એ રાધા આવી કયાંથી?
રાધાનું નામ પહેલવેલું- બ્રહ્મવૈવર્ત પુરાણમાં આવે છે, એ પુરાણને વિષે-વિલ્સન સાહેબને એ મત છે કે સર્વ પુરા કરવાં એ કનિષ્ટમાં કનિષ્ટ છે. તેની રચનાં જોતાં તે આજ કાલના કેઈ ભટ્ટાચાર્યે લખ્યું લાગે છે.”
એમાં મારે વિચાર-સર્વ પુરાણમાં બ્રહ્મવૈવંત કનિકમાં કનિષ્ઠ છે ત્યારે પ્રમાણ કટિમાં મુકવા જેવું કયું પુરાણ છે?
(૧૧) માયાવી કૃષ્ણને વધ થતાં સાચા કૃષ્ણ રેયા.
ક્રષ્ણચરિત્ર ખંડ ૪ છે. પ્રકરણ ૧૩ મું. પૂ. ૨૬૫ માંથી. - “સૌભ નામની એક રાજધાની હતી, તે આકાશમાં ઉડતી, ફરસ્તી, અને શાવ ત્યાં રહી ચુદ્ધ કરતે એવી રીતે કૃષ્ણ જેઓ લાઈ કરતાં કરતાં કૃષ્ણને રડવું પડયું કારણ શાવે એક માયાવી- બે વાસુદેવ બનાવી તેને વધ કર્યો. કૃષ્ણને એ જોઈ મૂછી આવી ગઈ. આ ન જગીશ્વરનું ચરિત્ર કહેવાય કે ન કઈ માણસનું કહેવાય.” (આ વાત મહાભારતમાંની છે.)
આમાં મારે કિંચિત વિચાહું અહિંયા ઉભો છું, સામે કત્રિમ વાસુદેવ છે જે પોતે જગદીશ્વર થઈ પ્રત્યક્ષપણમાં એટલું પણ ન સમજયા તે યુગયુગમાં અવતાર લઈ જગતમાં ઉદ્ધારક હતા અને થશે એ ગીતાનો લેખ ગ્ય એલે છે એમ આપણાથી કેવી રીતે કબુલ સંખી શકાય ? '
(૧૨) ભીષ્મ, દ્રોણ, કર્ણ અને શલ્ય એ ચાર પર્વ હલકામાં હલકાં છે. - કૃષ્ણચરિત્ર, ખંડ ૬ કે પ્રકરણ ૧ લું, પૃ. ૨૧૦ થી ભીષ્મનું યુદ્ધ
“હવે મહાભારતનું મોટું યુદ્ધ શરૂ થાય છે એ યુદ્ધની હકીકત ચાર પર્વમાં વર્ણવી છે. તે ચારેનાં નામ દુર્યોધનના ચાર સેનાપતિઓના નામ પરથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org