________________
૩૨૨
તત્ત્વત્રયી–મીમાંસા.
- ખંડ ૧
( ૮} કૃણના સવથી બે ઝડના બે કર પુરો થયા ? કણ, ચરિત્ર ખંડ ૨ જે પ્રકરણ ત્રિશું. પૃ. ૯૬ માં જુવે.
યમલાન નામના ઝાડને નાશ–એક વખતે કૃષ્ણ બહુ તેફોન કર્યાથી જશોદાએ તેમને પેટે દેરડું બાંધી એક લાકડાના ખાંડણી જોડે તેમને બાંધી રાખેલા. કૃષ્ણ ખાંડણીઆને તાણતા તણાતા આગળ ચાલ્યા. રસ્તામાં ચાલતાં ચાલતાં “ યમલનાન” નામનાં બે ઝાડ આવ્યાં અને ખાંડણીએ તેમની વચમાં ભરાઈ ગયો પણ કૃષ્ણના જોરે તે બને ઝાડ ભાગી ગયાં-મૂલથી ઉબી ગયાં. અને કૃષ્ણ આગળ ચાલવા માંડયું,”
આ વાત વિષ્ણુપુરાણમાં છે તેમ મહાભારતમાં શિશુપાલન તિરસ્કાર યુકત ભાષણમાં પણ છે.
પરંતુ આપણે જોયું છે કે-ભાગવત લખનાર અસલ વાર્તાઓ પર મરી મસાલો ભભરાવવામાં બિલકુલ ઊભું રાખતા નથી. એ બંને ઝાડને તે કુબેરના પુત્ર કહે છે. શાપને મારે તેઓને ઝાડનું રૂપ લેવું પડેલું, તેઓને કૃષ્ણને સ્પર્શ થવાથી તેઓ શપ મૂક્રત થઈ પિતાને પિતાના ધામે પાછા જતા રહ્યા. કૃષ્ણને બાંધવા આખા કુળનાં દેરડાં ભેગાં કર્યા તે પણ તેનું પેટ બાંધી શકાયું નહિ. છેવટે તેણે દયા કરી જશેદાને પિતાનું પેટ બાંધવા દીધું.”
આમાં પણ મારા બે બેલ-નાના છક્યાં પણ ગંભીર સ્વભાવનાં તોફાન કરતાં નથી. ભગવાનને બાંધવા આખા ગોકુલનાં દોરડાં ભેગાં કરવાં પડયાં અને માતાને પણ કેટલે બધે ત્રાસ છતાં કવિ કહે છે કે સ્પર્શમાત્રથી બે ઝાડ શાપ મુક્ત થઈ પિતાના ધામે પહોંચ્યાં. આમાં કઈ બાજુથી સત્યતા ? , (૯) ત્રણ અસુરેને વધ પાયાવિનાને. કૃષ્ણચરિત્ર ખંડ ૨ પ્રકરણ ૪થું “ભાગવતમાં કહ્યું છે કે-વંદરાવનમાં આવ્યા પછી કૃણે ત્રણ અસુરનો વધ કર્યો.
(૧) વત્સાસુર, (ર) બકાસુર, અને (૩) અઘાસુર, પહેલે વાછરડાના પે, બીજે પક્ષીનારૂપે અને ત્રિજો શાપનારૂપે આવ્યું હતું. પરંતુ એ ત્રણમાંથી એકે બનાવનું વર્ણન વિષણુપુરાણમાં કે ભારતમાં છે નહિ. તેમજ હરિવંશમાં પણ નથી. તેથી તેને બીન પાયાદાર ગણી આપણે છેડી દઈશું.”
(૧૦) કૃષ્ણ સાથે કનિષ્ટ પુરાણીએ કલ્પલી રાધા. કૃષ્ણ ચણ્વિ, ખંડ ૨ પ્રકરણ ૧૦ મું. પુ. ૧૩૪ માંની-રાધા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org