________________
પ્રકરણ ૨૬ મું. વૈદિક મતના અશ્વગ્રીવ.
દે ઘણા ઉદ્વિઘ થયા અને માથાની બેજ કરવા દેડયા; પણ કઈ જગ્યા થી પત્તો મેળવી શક્યા જ નહિ ત્યારે નવું માથું જે આપવા વિશ્વકર્માને દેવેએ પ્રાર્થના કરી. વિશ્વકર્માએ કહ્યું કે-યજ્ઞમાંથી ભાગ આપવાનું કબુલ કરે અને માથું લાવીને આપે તે એ કાર્ય કરીને આપીએ. દેએ ભાગ આપવાનું કબૂલ કરીને કહ્યું કે માથું જડતું નથી. એટલામાં મધ્યાન્હના સૂર્યો દેખાવ દીધું અને દેવોએ મલીને સૂર્યના રથના ઘેડ નું માથું કાપી વિશ્વકર્માને સોંપ્યું. તે ઘડાનું માથું લઈ વિશ્વકર્માએ વિષ્ણુના માથે ચીને આપ્યું એટલે ત્યાંથી વિષ્ણુ હયગ્રીવના નામથી પ્રસિદ્ધ થયા. દેવોએ વિષ્ણુ ભગવાનની સ્તુતિ કરી અને બ્રમ્હાદિકેએ યજ્ઞકર્મ પૂર્ણ કર્યું. ત્યાંથી ઉદેહીઓને અને વિશ્વકર્માને યજ્ઞમાંથી ભાગ મળવા લાગે.” ભાગમાં માંસાદિકમાંથી લેવા દેવાનું શું તે જણાવ્યું નથી.
આ લેખમાં અમે સ્કંદ પુરાણના વિજા ખંડના ૧૪ માં અને પંદરમાં અધ્યાયને કિંચિત્ સાર માત્રજ કહ્યો છે. જીજ્ઞાસુઓએ વિશેષ સ્કંદપુરાણ જોઈ લેવું.
સ્કંદ પુરાણના હયગ્રીવ વિષ્ણુની સમીક્ષા. એકાશી હજાર સ્લેકના પ્રમાણવાળું મહાભારત જેટલું આ સ્કંદપુરાણ વ્યાસનું બનાવેલું નથી પણ વિક્રમ સંવત તેરમાં ચઉદમા શતક પછી કે પંડિત બનાવી વ્યાસના નામ ઉપર ચડાવી દીધેલું છે. તે વાતની ખાતરી રાજા કુમારપાળ અને આમ રાજાની કથા અમેએ આ સ્કંદપુરાણમાંથીજ લખીને બતાવી છે ત્યાંથી કરી લેવી હવે આ કંદ પુરાણના હયગ્રીવ વિષ્ણુને કિંચિત્ વિચાર કરીએ.
જેનોના ઈતિહાસ પ્રમાણે અગીઆરમા તીર્થકરથી તે બાવીસમા તીર્થકરના સમય સુધી વાસુદેવાદિકનાં નવ ત્રિક થયાં છે તેમાંનું પહેલું ત્રિક અચલબલદેવ ત્રિપુષ્ટ-વાસુદેવ, બને અશ્વગ્રીવ-પ્રતિવાસુદેવ તેમને કિંચિત વૃત્તાંત પૂર્વના પ્રકરણમાં લખી બતાવ્યો છે. પૌરાણિકોએ બળદેવ અને વાસુદેવને છોડી દઈને કેવળ અશ્વગ્રીવ પ્રતિવાસુદેવને જ વિષ્ણુ ભગવાન ઠરાવી તેમના પિતાના ધનુષ્યની દેરીથીજ માથા વિનાના કહીને બતાવ્યા. પછી દેવેની પ્રેરણાથી વિશ્વકર્માએ સૂર્યના ઘડાવું માથું લઈ વિષ્ણુના માથાના ઠેકાણે બંધ બેસતુ કરી આપ્યું, ત્યારબાદ હયગ્રીવ વિષ્ણુના નામથી પ્રસિદ્ધ થયા એમ પુરાણકારોએ લખીને બતાવ્યું. માથુ કપાયા પછી માણસ જીવી શકે ખરો? કહેવામાં આવે કે એ તો ભગવાન છે તે પણ વિચારવાનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org