________________
પ્રકરણ ૩૮ મું. જેમાં શ્રી કૃષ્ણવાસુદેવનું નવમું ત્રિક ૨૯૭ નિષેધ કર્યો પણ એક વખતે યશદાએ કામ પ્રસંગે જતાં દેરીથી કૃષ્ણનું પેટ બાંધી તે દેરી ખાણીઆને બાંધી, આ જો ગોવાલાએ તેમનું ઉદર અને દામ ઉપરથી દામોદર નામ પાડયું. વસુદેવે કૃષ્ણની રક્ષા કરવા રહિણીથી થએલા પુત્ર બલદેવને નંદગોપાલને ત્યાં મોકલ્યા.
સૂર્યપુરમાં સમુદ્રવિજય રાજાને શિવાદેવી રાણીથી ચૌદ સ્વપ્નથી તીર્થકરપદ સૂચક અરિષ્ટનેમિ નામે પુત્ર થયે. કંસે પિતાના મરણની હકીકત નિમિત્તિયાના મુખથી સાંભળી, તેની તેણે બતાવ્યા પ્રમાણે પરીક્ષા કરવા માંડી કૃષ્ણને બળદેવના કહેવાથી પિતાની યથાર્થ સ્થિતિની ખબર પડતાં, કૃષ્ણ અને બળદેવ બને કંસને મારવા મથુરામાં આવ્યા. ત્યાં તેમને મલ્લયુદ્ધ કરી મલ્લોને સંહાર કરી, કંસને કૃષ્ણ વધ કર્યો. સમુદ્રવિજય વિગેરે રાજા એ પ્રસંગે ત્યાં આવ્યા હતા. તેઓ સઘળા ઉગ્રસેનને બંધી ખાનાથી છે સાથ લઈ પશ્ચિમ તરફ જરાસંધથી નિરૂપદ્રવ થવા ચાલ્યા. ઉગ્રસેને પિતાની પુત્રી સત્યભામાં કૃષ્ણને આપેલી તેને રસ્તામાં ગિરનારની પશ્ચિમમાં બે પુત્રોને જન્મ આપે.
ત્યાં કૃષ્ણ સમુદ્રદેવને પ્રત્યક્ષ કરી પુરાણાવાસુદેવની દ્વારિકા નગરી જે સમુદ્રમાં ડુબી ગઈ હતી તે કાઢી આપવા કહ્યું. દેવે ઈદ્ર આજ્ઞાથી તે કાઢી, તેમાં કુબેરે સર્વ સામગ્રી પૂરી.
જરાસંધની પુત્રી જીવયશા પિતાના પતિ કંશના વધથી ક્રોધ થઈ પિતાને ઘેર ગઈ, તેના મુખથી બધી વાત જાણી જરાસંધે બળદેવ અને કૃષ્ણને નાશ કરવા પિતાના પુત્ર કાલને પાંચશે રાજાની સાથે મોટું સિન્ય આપી મોકલ્યો. જાદવે મથુરાં છે ચાલ્યા ગએલા હોવાથી, દેવેએ એક મોટી અગ્નિની ચિતા રચી અને એક સ્ત્રીનું રૂપ વિકુવી તે ચિતા પાસે બેસી કાલકુમારને દેખી રડવા લાગી કે, આ ચિતામાં જાદ તારે હાયથી પૈસી ગયા અને હું પણ બળદેવ અને કૃષ્ણના વિયેગથી આ અગ્નિમાં પેસું છું. દેવનું કાર્ય જઈ કાલકુમાર પણ–બળદેવ અને કૃષ્ણને પકડવા અંદર પડે અને બળીને ભસ્મ થયો.
કૃષ્ણ રૂક્ષ્મણનું શિશુપાળ સાથે લગ્ન થતાં હરણ કર્યું અને જાબૂવતી આદિ અનેક કન્યાઓ તે પરણ્યા. રૂફમણિથી પ્રદ્યુમ્ન કુમાર થયે, જાંબૂવતીથી શાબ થયે અને સત્યભામા વિગેરે રાણીઓથી બીજા અનેક પુત્રો થયા.
રાષભદેવના પુત્ર કુરૂથી કુરૂક્ષેત્ર કહેવાય છે. તેના પુત્ર હસ્તિઓ હસ્તિનાપુર વસાવ્યું. હસ્તિરાજાના સંતાનમાં અનંતવીર્ય, તેને પુત્ર કૃતવીર્ય, અને
88
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org