________________
-
તવત્રથી–મીમાંસા.
ખંડ ૧
છે. વૈદિકમાં જે કથા સરિત સાગર છે તે અને સરસ્વતીચંદ્રના જે ભાગે છે તેમાં પણ નામઠામદિકના ફેરફાર સાથે ઘણી કથાઓ જેનોની લખાએલીઓ છે તેથી જ તે
કપ્રિય થઈ પડેલી છે. બાકી પૂરાણકારોની કથાઓએ તે દુનીયાને ઉંધા પાટાજ બંધાવી દીધા હેય એમ જણાઈ આવે છે. આ મારી વાતને ઓ જૈન સાહિત્યમાં વધારે ઉતરીને જોશે તેઓ જરૂર સારી રીતે જોઈ શકશે, એમ હું મારા ટુંક અભ્યાસથી જાણી શકું છું અને કહી પણ શકું છું ઇત્ય,
. I ઈતિ પુરાણના લેખેના માટે ખેદિત થએલા યૂરેપના ચાર પાંચ વિદ્વાનોના મતે તેને વિચાર,
કૃષ્ણ રાજા હતા તે પાછળથી દેવ થયા. ' ' હિંદુસ્તાનના દેવે પૃ. ૧૯૦-૯૧ માંથી.
“એ ઘણું શક્ય છે કે જે કઈ ખરે હિંદુ ઇતિહાસ શેધી કાઢી શકાય કૃષ્ણના જીવનનો લખાએલે ઘણે ખરે વૃત્તાંત તે નામના હિંદુ રાજાને લગતે છે એમ માલમ પડે, કારણકે કૃષ્ણ માનવવંશના હતા એમાં કોઈ શક નથી. પ્રોફેસર ગોલ્ડસ્ટકર કહે છે કે “આ વિષ્ણુને અતિ રસિક અવતાર છે, કારણકે એથી એક શૂરવીર માનવનું એક મુખ્ય દેવના પ્રતિનિધિમાં ધીમે ધીમે પરિવર્તન કેવી રીતે થાય છે તે હિંદુ પ્રાચીન બાબતેમાં શોધી કાઢવાને પ્રસંગ મળે છે.”
આ પરિવર્તન જે ક્રમે થયું તે ક્રમાં હિંદુ સાહિત્યમાં સ્પષ્ટ જણાય એવા છે. પ્રથમતે બ્રાહ્મણ ગ્રંથમાં શૂરવીર કૃષ્ણ વિષે ટુકું સૂચન છે. મહાભારત જુદા જુદા ગ્રંથકારનું ઘણું મોટું મિશ્ર પુસ્તક છે તેમાં પાછળથી દાખલ કરેલા ઘણા ભાગો છે. ટુંકામાં ટુંકા અને તેટલા માટે ઘણું કરીને પ્રાચીનમાં પ્રાચીન વાર્તા સંગ્રહમાં કૃષ્ણનું વર્ણન માત્ર શૂરવીર પુરૂષ અલૌકિક બળ માટે પ્રસિદ્ધ એવા દ્વારકાના રાજા તરીકેનું છે. મહાભારતની વધારે પરિશ્રમથી લાંબી વર્ણવેલી વાર્તામાં શિવનું મહાભ્ય સ્વીકારતાં અર્ધદેવપુરૂષ તરીકે તેમનું વર્ણન છે.
આગળ જતાં તે એ વિષ્ણુને અવતાર થાય છે, તેથી પણ વધારે આગળ આશરે ઈ. સ. ૭૦૦ માં લખાએલી ભગવદ્ગીતામાં તેમની એથી પણ વિશેષ સ્તુતિ છે અને પરમેશ્વર તરીકે તેમનું પ્રદર્શન છે. ગીતામાંના તેમના શબ્દ મનુષ્યને ઉપદેશ કરવા “માનવ આકાર ધારણ કરી પરમેશ્વરે અવતાર લીધેલ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org