________________
१४ તત્ત્વનયી–મીમાંસા.
ખંડ ૧ રાખી શકાશે? તે સિવાય –મહાદેવજી તપના બહાને જંગલમાં કુટીયા બનાવી રાજા પ્રજાની સારી સારી સ્ત્રીને મંત્રના બળથી ખેચી તેઓની સાથે વિષયનું સેવન કરવાવાળા મેટાદેવ હતા એમ આપણે તેમણે કયા ઉત્તમ ગુણથી માની લેવા? આ વિષયમાં જુવે મારાથી લખાએલે બ્રહ્માજીને લેખ તેમજ જુવે મહાદેવજીને લેખ આ ત્રણે દેવે મને કયે દેવ ઉત્તમ ગુણવાળે સિદ્ધ થઈ શકે તેમ છે? માટેજ અમે કહીએ છીએ કે-વૈદિક મતવાળાઓએ પૂર્વે કઈ ચાલતા સત્ય ધર્મથી વિપરીત થઈ બિચારા અજ્ઞાન લેકેને જરૂર ઉધે રસ્તે દેરવાને પ્રયત્ન કરે છે એમ કહેવામાં હરકત શું આવે તેમ છે તેને વિચાર, ખૂબ નિશ્ચિતપણાથી કરીને જુવે. વધારે શું લખું? . .
| ઇતિ દૂષણોથી દ્વાષત જદીશ્વર હોય? ન હોય તેને વિચાર!
- કૃષ્ણજી મહારાજા કે પરમાત્મા ? કૃષ્ણ ચરિત્ર કેવું હતું અને તેને જાણવાના સાધન શા છે? કૃષ્ણચરિત્ર લખતાં બા બૂવંકિમચંદ્ર, પ્રકરણ બીજું પૃ.૮ માં લખે છે કે
મહાભારત, હરિવંશ અને પુરાણ એ પ્રાચીન પુસ્તકમાં કૃષ્ણને લગતું વૃત્તાંત મળી આવે છે.
પુરાણુની સંખ્યા અઢારની છે પરંતુ તે સઘળામાં કાંઈ કૃષ્ણને વિષે હકીકત જણાવેલી નથી. માત્ર-૧ બ્રહ્મપુરાણું, ૨પપુરાણ, ૩ વિષ્ણુપુરાણ, કે વાયુપુરાણ, ૫ શ્રીમદ્ભાગવત, ૧- બ્રહ્મવૈવર્ત પુરાણ, ૧૩ સ્કંદપુરાણ, ૧૪ વામન પુરાણ અને ૧૫ ફર્મ પુરાણમાંજ એ સંબંધે વર્ણન મળી આવે છે.
આગળ, પૃ. ૯ માં હરિવંશમાંજ કહેલું છે કે-કૃષ્ણના જીવનના બાકીના ભાગની હકીકત મહાભારતમાં નથી, માટેજ હરિવંશ રચે છે. ભાગવતમાં પણ એમજ જાણવેલું છે.
વ્યાસે નારદને મહાભારત અસંપૂર્ણ છે એવું કહ્યું, તે ઉપરથી નારદે વ્યાસને કૃષ્ણ ચરિત્ર પુરેપુરૂ રચવા ઉપદેશ કર્યો. કેટલાકનું તે એવું જ કહેવું છે કે-મહાભારત હરિવંશ તથા અઢાર પુરાણ, એ એકજ માણસે એટલે વેદવ્યાસેજ ચેલાં છે. એ મત ખરે છે કે તે જોવાનું આપણે અત્યારે કાંઈ પ્રયજન નથી. આપણે આગળ જતાં જોઈશું કે મહાભારતમાં કેઈપણ પ્રકારની ઐતિહાસિકતા છે કે નહિ, જે ખૂદ મહાભારતમાંજ તે ન હોય તે પછી હરિવંશાદિ ગ્રંથમાં તે હવને સંભવજ નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org