________________
પ્રકરણ ૧૮ મું. પુરાણમાટે યુરોપના વિદ્વાનો ખેદ. ૩૧૩
હવે બુદ્ધિ વિષયક દ્રષ્ટિબિંદુથી જોતાં શું પુરાણે હિંદુઓને સંસ્કારી બનાવી શકે છે અને ઉન્નતિમાં લાવી શકે છે? જે વિચારે ઘણીવાર બેટા અને બાલિશ હોય છે, તેને પુરાણુ ઉન્નત ઠેરવે છે અને તેમાં અભુત સૌંદર્યને પ્રકાશ જોવામાં આવે છે, તે પણ તેના બોધથી મન હંમેશા અજ્ઞાનની સ્તિતિમાં રહેવાને ખરેખરો સંભવ છે.
સર મોનિઅર વિલિઅમ્સ બ્રાહ્મણ સત્તા વિષે કહે છે કે-“ બુદ્ધિને વિકાસ અટકાવવાની અને ઉતરતી જ્ઞાતીઓને હંમેશ બાલ્યાવસ્થામાં–અજ્ઞાનમાં રાખવાની તેની યુકિત હેવાથી તેણે યૂરેપની અતિમનસ્વી પરીઓની વાર્તાઓમાં ક્ષેતવ્ય ગણી શકાય તેના કરતાં વધારે વિસ્તારવાળી અને મુર્ખાઈ ભરેલી અને તિશકિતના વર્ણન માટે લોકેની તૃષ્ણ ઉત્તેજિત કરી. જેમ કે વાત વધારે અસંભવિત, તેમ તેથી બાલિશ આનંદ ઉત્પન્ન થવાને સંભવ, વખતનું વર્ણન લાખ વર્ષથી અને જગ્યાનું લાખ માઈલથી થાય છે, તેમજ યુદ્ધનું વર્ણન કરવું હોય તો લાખે ઢાઓ અને હાથીઓને રણક્ષેત્રમાં લાવ્યા વગર તે વર્ણનને વિચારજ થઈ શકે નહિ.
એજ પ્રમાણે લૈર્ડ મેકેલે કહે છે કે-“ બ્રાહ્મણોએ લખેલાં પુરાણ એવાં તે મુખઈ ભરેલાં છે કે જેઓ તે સાચાં છે એમ સ્વીકારે છે તેમનું મન અવશ્ય અધમ થાય છે.”
સર ઍનિઅર વિલિસે બ્રાહ્મણ સત્તા વિષે જણાવ્યું છે કે “ બુદ્ધિને વિકાશ અટકાવવાની અને ઉતરતી જ્ઞાતિઓને હંમેશ બાલ્યવસ્થામાં– અજ્ઞાનમાં રાખવાની તેની યુતિ હોવાથી વધારે વિસ્તારવાળી અને મુર્ખાઈ ભરેલી વાર્તા બ્રાહ્મણેએ લખીવાળી છે.” આ વાત તેમની ખાસ વિચારવા જેવી છે કારણ પૂર્વકાળમાં વિચારવાનું સાધન મોટા પંડિતેને પણ મળી શકતું ન હતું. આજે છાપાઓના સાધનથી મળી શકે છે, પણ એક પંડિત કયાં સુધી પહોંચી વળે? સ્વાર્થમાં લુબ્ધ થએલા વૈદિકમતના પંડિતએ, પૂર્વ કેઈ ચાલતા સત્ય ધર્મની વાતને ગ્રહણ કરી, તેમાં જુઠ, સાચ ભેળવી, એવી તે ઉધી છત્તી ગોઠવી છે કે ગમે તે કુશાગ્ર બુદ્ધિવાળો પણ પહોંચી શકે નહિ. તે પણ જૈન અને વૈદિકમાં જે જે મટી મેટી તેને ફેરફાર મારા જાણવામાં આવ્યો તે સામા સામી ટાંકી જણાવતે આવ્યું છે, તેથી વાચક વર્ગ બીજા પણ વિચારો જરૂર શેધી કાઢશે, જેન તના ગ્રંથ જોતાં અને તેમને ઈતિહાસ જોતાં વૈદિકમતવાળાઓએ તેમની ઘણીજ વાર્તાને ફેરફાર કરેલ હોય તેમ જણાઈ આવે
40 .
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org