________________
પ્રકરણ ૩૮ મું. વૈદિક વરાહાવતાર, કલમે ૪ ને વિચાર. ૩.૭
ભાગવત તૃતીય સ્કંધ. પત્ર ૩૮ થી (મમી. પૃ. લ્ટ)
“ જલમાં ડૂબેલી પૃથ્વીને જોઈ વિષ્ણુજીએ ઘણા કાળ સુધી વિચાર કર્યો કે આ પૃથ્વીને કેવી રીતે ઉપર લાવું અને લેક કેવી રીતે ફરીથી તેના ઉપર વશે! પણ વિચાર કર્યો કે–જેને મને પેદા કર્યો છે તે મને મદદ કરે. એ વિચારની સાથેજ બ્રહ્માજીના નાકમાંથી અંગુઠા પ્રમાણ વરાહનું બચ્ચું નીકળ્યું. વારમાં જ મેટું થઈ ગયું અને પછી જલમાં જઈ હિરણ્યાક્ષનું શરીર ચીરી નાખ્યું. રૂધીરથી ભરેલી પૃથ્વીને ઉપર લાવી લીલા કરવા લાગ્યા. ઇત્યાદિ,”
(૪) ઈશ્વરે મેરૂપર્વત પિતાની પીઠ ઉપર રાખે. વળી જુવો–ભાગવત સ્કંધ ૧૦ મે. અધ્યાય ૩ જે (શં. ૩૭૨ પૃ. ૫૪ ).
ઈશ્વરે “ક૭૫” અવતાર ધારણ કરી મંદરાચલ પિતાની પીઠ ઉપર રાખવે શું ઉચિત છે?” છે ઈતિ વૈદિકના-ધરણું વરાહને સંવાદ અને વરાહના મંત્રથી પરમ
ગતિ આદિ કલમે ૪ કલમે ચારને વિચાર–વેદમાં જેનું નામ નિશાયું નથી તે વાતે આધુનિક પુરાણમાં ક્યાંથી આવી?-કંદપુ. ની બે, બે ભાગવતની. પ્રથમ વરાહ અવતાર–ઘણું વૈદિક પંડિતેથી અદ્વિત થએલે છે તે પછી મેરૂ પર્વત ઉપર વરાહ ભગવાનજ કયાંથી? વળી વિચારવાનું કે-વસિષ્ઠ, અત્રિ, માર્કંડેય આદિ બધા રાષિઓ એક સમયમાં થએલા મનાયા છે? આવા આવા પ્રકારની તદન બનાવટી વાતેના લખવાવાળા પુરાણકાર લોકોનું કલ્યાણ કરવાની બુદ્ધિવાળા હતા? . .
બીજી કલમમાં–હે વરાહ ભગવાન? આપ કયા મંત્રથી પ્રસન્ન થાઓ? જડરૂપ પૃથ્વીએ પ્રશ્ન કર્યું. વરાહ ભગવાને પોતાના નામનો મંત્ર આપી મેક્ષનું ફળ પણ બતાવી દીધું અને કૃતયુગમાં થએલે બ્રાહ્મણ તે મંત્રના જાપથી વિષ્ણુ પદને મેળવાવાળે થઈ ગયે બતાવ્યું. બીજા ઉદાહરણમાં–દુર્વાસાના શાપથી પદભ્રષ્ટ થએલા ઈ તે મંત્રના જાપથી ફરી ઈદ્રપદ મેળવ્યું. આમાં જુદુર્વાસા કયા કાળના? તેમને શાપ કયા કાળમાં આપે ? અને ફરીથી ઈ કયા કાળમાં ઈદ્રપદ મેળવ્યું ? આ બધું વિચારવાનું છે. વળી એ મંત્રથી અનેક મુનિઓને મોક્ષપદ અને શેષનાગને ધરણીધર પ્રાપ્ત થવાનું બતાવી દીધું છે. (૨. સ્કંધ પુરુ)
વસિષ્ટ-રામના સમયના, મ ડેયપુરાણના કર્તા–માર્કડેય પ્રસિદ્ધ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org