________________
૨૧૬
તત્ત્વત્રયી- મીમાંસા.
'
' ખંડ ૧
પ્રકરણ ૨૯મું. ચૌદમા તીર્થંકર અને ચેથા વાસુદેવાદિકનું ત્રિક-ચેથી (બલદેવ-સુખભ, વાસુદેવ- પુરૂષેતમ, પ્રતિવાસુદેવ-મધુ)
ઘાતકીખંડ પ્રવિદેહમાંના એરાવત ક્ષેત્રમાં અરિકા નગરી હતી. ત્યાંના રાજા પદ્મરથ હતા તેમને રાજ્ય છીને યતિ દીક્ષા લઈને ઉગ્ર તપશ્ચર્યા કરી. અંતે દશમા દેવલોકમાં દેવતા પણે ઉત્પન્ન થયા. લાંબા કાળ પછી ત્યાંથી ચવીને-અધ્યાના રાજા સિંહસેનની રાણી સુયશાની કુક્ષિથી અનંતજિત નામના ચૌદમા તીર્થંકરપણે ઉત્પન્ન થયા.
હવે બલદેવાદિકના પૂર્વ ભવેને ઇસારે જંબુદ્વીપના પૂર્વ વિદેહ ક્ષેત્રમાંના નંદપુરી નગરીને રાજા. મહાબલ નામને હતું. રાજ્યને છેડી દીક્ષા લીધી શુદ્ધપણે પાલન કરી અન્ત આઠમા સહસાર નામના દેવલોકમાં તે દેવતાપણે ઉત્પન્ન થયે. - હવે આગળ જંબુદ્વિપના ભરતક્ષેત્રમાં કૌશાંબી નગરીને રાજા સમુદ્રદત્ત હતું તેની રાણું નંદા નામની હતી. આ સમુદ્રદત્તને મિત્ર મલયાચલને રાજા ચંડશાસન હતું. એક દિન નંદા રાણી ઉપૂર નજર પડતાં શત્રુરૂપ બની તેનું હરણ કરી ગયે. સમુદ્રદત્તે દીક્ષા લીધી. ઉગ્ર તપ કર્યો. ચંડશાસનને મારવાનું નિદાન કરી અંતે આઠમા સહસ્ત્રાર દેવલોકમાં દેવતાપણે ઉત્પન્ન થયે.
હવે ચંડશાસન પણ મરણ થયા બાદ અનેક યોનિઓમાં ભટકીને છેવટે પૃથ્વી પરના રાજા વિલાસ તેની રાણી ગુણવતી તેની કુક્ષિથી મધુનામા પ્રતિવાસુદેવ પણે ઉત્પન્ન થયા.
બીજી તરફ દ્વારકાના રાજા સેમ નામના હતા. તેમને સુદર્શના અને સીતા નામની બે રાણીઓ હતી.
જે મહાબળને જીવ હતું તે આઠમા દેવલેકથી અવીને સુદર્શનની કુક્ષિથી સુપ્રભ નામે બળદેવ પણે અને સમુદ્રદત્તનો જીવ હતું તે આઠમા દેવકથી એવીને શીતાદેવીની કુક્ષિથી પુરૂષોત્તમ નામે વાસુદેવપણે ઉત્પન્ન થયા.
એક દિવસે-મધુના મહેલમાં નારદ ગયા છે. તેમને મધુએ પૂછયું કે મારાથી કે વધારે બળવાન છે ? છેવટે નારદે કહ્યું કે સુપ્રભ અને પુરૂષોત્તમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org