________________
તત્ત્વત્રયી-મીમાંસા.
(૨) ૧૮મા તીર્થંકર અરનાથ થયા તેમને પૂર્વ ભવ-~
જમૂદ્રીપ પૂર્વ વિદેહ. વસવિજય, તેમાં સુસીમા નામની નગરી તેના રાજા ધનપતિ-થયા. તેમને રાજ્ય છેાડીને કાઇ મુનિ પાસે દીક્ષા લીધી. તીવ્ર તપસ્યાની સાથે-અહાદિક સ્થાનકાનું આરાધન કરતાં—તીકર નામ ક ઉપાજ્યું. અન્તે નવમા ગ્રેવેયકના દેવતાપણે ઉત્પન્ન થયા. લાંબા કાળ સુધી તે દેવલાકનું સુખ ભોગવ્યા પછી,
૨૩૮
જ મૂઢીપ—ભરતક્ષેત્ર-નગર હસ્તિનાપુરના રાજા–સુશન રાણી મહાદેવી તેમની કુક્ષિથી-નવમા ત્રૈવેયકના દેવતા કે જે ધનપતિ રાજાના જીવ હતા તે આવીને ઉત્પન્ન થયા. નામ ‘ અરનાથ ’ રાખવામાં આવ્યું. રાજ્ય ગાદી ઉપર આવ્યા પછી સાલમા અને સત્તરમા તીર્થંકરની પેઠે—પ્રથમ સાતમા ચક્રવર્તીનુ` પદ અને પછી અઢારમા તીર્થંકરનુ પદ ભેગવ્યા પછી જ મેક્ષમાં ગયા. સોળમા સત્તરમાં અને અઢારમા–એ ત્રણે ચક્રવર્તીએ તીર્થંકરે પણ યા છે તેથી બીજા એકવીશ તીથ કરાથી આટલુ વિશેષજ સમજવું,
ખંડ
॥ ઇતિ જૈન પ્રમાણે છઠ્ઠા અને સાતમા ચક્રવતી એ તેજ ૧૭ મા અને ૧૮ મા તી કરા, પ્રકરણ ૩૨ શું સંપૂર્ણ
પ્રકરણ ૩૩ મું. છઠ્ઠા વાસુદેવાદિકનું ત્રિક.
કાઇ પણ એક ક્ષેત્રને વિચાર કરતાં એક તીથંકરના સમયમાં ચક્રવ હું વાસુદેવ એમાંના એક થઇ શકે છે. અથવા તીર્થં કાના મધ્યકાળમાં પણ થાય છે, પ્રન્તુ ચક્રવર્તીના સમયમાં વાસુદેવ અને વાસુદેવના સમયમાં ચક્રવર્તી એકી સાથે અને એકજ કાળમાં તે થાયજ નહિ એવા એ અનાદિકાળને નિચમજ છે.
હવે આ અઢારમા અને આગણીશમા તીર્થંકરની વચમાં એક હજાર ક્રેડિટ વર્ષોંનુ અ ંતર પડેલું. તેના મધ્યમાં ક્રમથી છઠ્ઠા પુરૂષપુ ડરીક વાસુદેવાદિક, ત્યારબાદ સુભૂમ નામા આઠમા ચક્રવતી અને ત્યાર બાદ સાતમા દત્ત નામના વાસુદેવદિક થયા છે. તેમનું કિંચિત્ વૃત્તાંત અત્રે આપીએ છીએ.
’( ૧ ) અઢારમા તીર્થંકર થયા પછી છઠ્ઠા આનંદ બલભદ્ર, પુરૂષ'
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org