________________
પ્રકરણ ૩૭ મું. ગણપતિમાં અને અહલ્યામાં વિચિત્રતા.
૨૮૫
જઈને ઉત્પન્ન થાય છે અને તે તે કુળમાં કે જાતિમાં યોગ્ય અવસરે પિત પિતાના અધિકારને પણ પ્રાપ્ત થતા જોઈએ છીએ અને તેનાજ માટે ૮૪ લાખ યોનિઓ વિદિએ અને જૈનોએ માન્ય કરેલી છે. તે પછી દેવતાઓને પદવી આપવાને અધિકાર-બ્રહ્માની પાસે કયારથી આવેલે સમજ? કદાચ દુનીચાના કર્તા માની દેવતાઓને પદવી આપવાનો અધિકાર બ્રહ્માને હતું એમ માનીએ, પણ તે પિતે બ્રહ્માજ પિતાના અસત કર્મના યોગથી તેજ દેવતાઓથી વારંવાર શાપિતજ શું કરવાને થતા ત્રેતાયુગમાં રામ થયા છે. ગણપતિ શિવના પુત્ર છે. તેમને રામના નામથી પૂજ્યપદ મેળવ્યું ત્યારે સત્યયુગમાં અને દ્વાપરયુગમાં એ પૂજ્યપાદ કેને મળેલું માનવું?
પાર્વતીના વખતે પણ-સત્યયુગના બ્રહ્મા, અને ત્રેતાયુગના વિષણુ કયાંથી હેય? પૌરાણિકએ આ બધા લેખે કે પ્રાચીન કાળમાં ચાલતા ઈતિહાસમાંથી લઈને ઉંધા, છતા ગોઠવી દીધેલા હોય એમ સહજ વિચાર થઈ આવે તેમ છે કે નહિ? વિચાર કરીને જુવે.
ઇતિ રામનામની મહિમાની બે કલમને વિચાર.
વૈદિક મતે અહલ્યાના લેખે, પ્રથમ વાલમીકીય રામાયણ બાલકાઇને મત. (૧) બ્રહ્માએ અહલ્યાને ઉત્પન્ન કરીને ગૌતમ ઋષિને પી અને પછી ગૌતમને જ પરણાવી. ગૌતમની ગેરહાજરીમાં ગૌતમના સ્વરૂપે-ઈદ્ર ભગવી. અહલ્યા ઈંદ્ર છે એમ જાર્યા છતાં બેલી નહિ.
ગૌતમનું આવવું ઇંદ્રતું નીકળવું. બનેની દુષ્ટતા જાણીને-ઈદ્રને નપુંસક થવાને અને અહલ્યાને પથ્થર થવાને શાપ આપ્યો, તેથી શુજાખમમાં શિલારૂપે થઈને પી. પછી અનુગ્રહ થવાથી કહ્યું કે જા રામના ચરણ સ્પર્શથી તારે ઉદ્ધાર થશે વિશ્વામિત્રના કહેવાથી રામે ચરણ સ્પર્શ કરતાં પાછી અહલ્યા સ્વરૂપે જોઈ. નપુંસક રૂ૫ ઈદ્રને ઘેટાના અંડકોશ ખવરાવીને તેની ચિકિત્સા કરી.” ઈત્યાદિ.
(૨) વળી બીજે ઠેકાણે-“ગૌતમના શાપથી ઈદ્રના શરીરમાં સહસ્ત્ર ભગ થઈ ગયાં તે પાછાં યજ્ઞ કરવાના પ્રભાવથી સહન ને રૂપ થયાં એમ પણ કહેવાય છે.
ભાગવતના નવમા સ્કંધમાં–આહલ્યા મોદ્ગલ્ય ગોત્રના બ્રહ્મક્ષત્રિયની કન્યા હતી અને ભાઈનું નામ દિદાસ હતું.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org