________________
પ્રકરણ ૩૭ મું. ઋષિહાડનું વજન વામને બલિને માર્યો. ૨૮૯ બેને ખાઈ ગઈ. કેઈ જણાવે છે કે શિવની ડાબી, જમણી ભુજાથી બ્રમ્હા, વિષ્ણુ ઉત્પન્ન થયા. ઈત્યાદિક અનેક પ્રપંચ જોવામાં આવે છે. તેથી બ્રમ્હા આવ્યા અને વાનર મનુષ્યના હાથે મરવાને રાવણે વર માગે. આમાં સત્યતા શી છે? વાંચકો જ વિચાર કરીને જુવે?
છે ઇતિ બ્રહ્મા રાવણદિકને વરદાન આપવાને ગયા તેને વિચાર.
નારાયણના ઉપદેશથી ઈદ્ર દધીચીના હાડનું વજા બનાવી વૃત્રાસુરને માર્યો.
(ભાગવત સ્કંધ ૬ઠ્ઠો) તુલસી. રામાયણ. અધ્યા કાંડ. પૃ. ૪૦૨ માંથી ઉતારે–
ઈદ્ર વૃત્રાસુરના હાથથી મરી જતાં, તે ઇદને નારાયણે કહ્યું કે તું દધીચી ઋષિના હાડકામાંથી વજા નામનું અસ્ત્ર બનાવીને તેથી વૃત્રાસુર માર તે મરે, આ ઉપરથી ઈદ્ર દધીચીની પાસે જઈ તેમને વચનથી બાંધી લઈને તેના હાડકાંની માગણી કરતાં દધીચિએ હા પાડીને વેગથી પિતાનું શરીર છેડી દીધું. ઈદ્ર દધીચિના હાડકાઓનું વજા બનાવીને તેથી વૃત્રાસુરને માર્યો.”
આ લેખમાં કિંચિત વિચાર– સિદ્ધાંત પ્રમાણે-દેવ જાતિના અને નરક જાતિના જ પિતાનાં આયુષ્યને પૂરણું કર્યા વગર બીજાના હાથથી મરતા જ નથી. એવું તે ગતિઓનું બંધારણ છે. તેથી ન તે વૃત્રાસુર ઈદ્રને કે ઇંદ્ર વૃત્રાસુરને મારવા સમર્થ થઈ શકે તેમ છે. છતાં નારાયણ ભગવાને ઈદ્રને એ ઉપદેશ આપે કે તૂ દધીચિ ઋષિના હાડકાનું વજ બનાવી વૃત્રાસુરને માર ! એક તરફ અષિઘાતનું અને બીજી તરફ વૃત્રાસુરના વધનું પાપ ભગવાને ફેગટ શા માટે વોરી લીધું હશે ?
| ઇતિ ઈદે દધિચિના હાડકાંનું વજી બનાવી વૃત્રાસુરને માર્યો.
| માત પિતાના સંબંધથી જન્મ તેમાં બ્રહ્માનું શું કામ? તુલસી રામાયણ બાલકાંડ પૃ. ૨૫૮માં અને તેની ટીપમાં જુવે
“સીતાના સ્વયંવમાં-કેઈપણ રાજા ધનુષનો ભંગ કરી શકશે નહિ ત્યારે ત્યાં જનક રાજા છેલ્યા છે કે મારી કુંવરીને મેળવનાર વિધાતાએ કે રાજ નથી. કોઈ રાજ નથી એની રીપમાં–રામચંદ્રજીને બ્રમ્હાએ રાજ
37.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org