________________
પ્રકરણ ૩૮ મું. જૈનમાં શ્રીકૃષ્ણવાસુદેવનું નવમુદ્રિક. ૧૯૩ પૂજે કેમકે આ જગતના કર્તા, હર્તા, અમોજ છીએ. અને અમે અમારિ ઈચ્છા પ્રમાણે સ્વર્ગ (વૈકુંઠ) થી અહિંયાં આવીએ છીએ અને અમારી ઈચ્છા પ્રમાણે પાછા સ્વર્ગમાં ચાલ્યા જઈએ છીએ. જુઓ કે આ દ્વારિકા અમેએજ બનાવી અને અમે એજ નાશ કરી, કેમકે જ્યારે અમને વૈકુંઠમાં જાવાની ઈચ્છા થાય છે ત્યારે અમો અમારા બધા પરિવારની સાથે દ્વારિકાને નાશ કરી, પાછા વૈકુંઠમાં ચાલ્યા જઈએ છીએ, તે તમેએ બધાએ પ્રત્યક્ષ જોયું છે. માટે અમારા સિવાય આ દુનીયાને બીજે કઈ કર્તા હર્તા છેજ નહિં. આ પ્રમાણે બળભદ્રનું કહેવું સાંભળીને શ્રીકૃષ્ણ અને બળભદ્રની પ્રતિમા બનાવી લેકે પૂજવા લાગ્યા અને તે પ્રતિમા પૂજકેમાં કેટલાકને બલભદ્રજીએ ધનાદિકથી સુખી પણ કર્યા તેથી ઘણું લોકે શ્રીકૃષ્ણના ભક્ત બન્યા.
આ પ્રમાણે જગે જગે પર બળભદ્રજીએ પિતાની મૂર્તિઓની સ્થાપના કરાવી. પછી જે જેના ભકતે થાય તે તેમના ગુણ ગાય એ સ્વાભાવિક છે, આવા કારણથી થએલા ભક્ત લોકોએ શ્રીકૃષ્ણને પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા, ઈશ્વર અને યુગયુગમાં અવતાર ધારણ કરી ભક્તોના રક્ષક અને દૂછોના નાશ કરવાવાળા તરીકે પુસ્તક પર પણ લખી દીધા. આ વાત ચાલું થયાને પાયે પાંચેક હજાર વર્ષને અંદાજે થયો છે. અને લોકે પણ શ્રીકૃષ્ણ થયાને કાળ તેટલે કપે છે.
આ પ્રમાણે જેનગ્રંથમાં ઈતિહાસ બતાવ્યો છે. તે પ્રમાણે અમેએ લખીને બતાવ્યું છે. અંગ્રેજોનું માનવું શું છે તે પણ અમો આ સ્થાન પર આગળ જતાં લખીને બતાવીશું. | ઇતિ જેને પ્રમાણે પુરાણકાર શ્રી કૃષ્ણને દેવ સ્થાથી કપ્યારે તેનું સ્વરૂપ.
જેને ઈતિહાસ પ્રમાણે શ્રી કૃષ્ણનું ચરિત્ર કિંચિત્સવિસ્તર
શ્રી કૃષ્ણ લેકેમાં ભગવાન તરીકે, જૈનોમાં નવમા વાસુદેવ, તરીકે અને તે સમયના રાજા જરાસંધ પ્રતિવાસુદેવ તરીકે મનાયા છે તેથી તેમને ઇતિહાસ કિંચિત્સવિસ્તર આપીએ છીએ
મથુરા નગરીમાં યદુવંશમાં શૂર નામે રાજા થયો. તેને શૌરી અને સવીર બે પુત્ર થયા. શીરીએ મથુરાની ગાદી ઉપર પિતાના ભાઈને બેસાડી તે
* “ શુ વિધ્યામિ વાળે જે ગીતામાં ક છે તે આ વિષયને લઈ કલ્પવામાં આવ્યો હોય એવું મારું અનુમાન જાય છે.
gિs.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org