________________
તત્ત્વત્રયી–મીમાંસા.
ખંડ ૧
( ૩ ) હવે અજામિલ કે જે ધર્માંથી ભ્રષ્ટ છે દુઃખી હાલતમાં-નારા ચણુ પુત્રને ખેાલાવે છે તે પણ ભગવાને મુકત કરી દીધા જૈનોમાં દુષ્કર તપ કરવાથી પણ મુકિત મળી શકતી નથી તે પછી એવી મુકિત લેવાને કાણુ ઉભા રહે ? આવા લેખામાં તત્ત્વ શેા ? પેાતાની જાળમાં ફસાવાને કે બીજો ? સજ્જ ને ? જરા સત્યાસત્યના વિચાર કરશે.
૨૮૪
ઇતિ વૈશ્વિક—વિરાટ્ સ્વરૂપ, તાની ઝપા ઝપી, અને છેકરાના નામથી મુકિત એ ત્રણેની સમીક્ષા.
(૧) દેવતાંઆમાં ગણેશને પૂજ્યપદ કેને આપ્યું ? તુલસી રામાયણ માલકાંડ પૃ. ૨૭ ની ટીપમાંથી.
“ દેવતાઓ પરસ્પરમાં કલહ કરવા લાગતાં બ્રહ્માએ તેને કહ્યુ !તમારામાંથી પૃથ્વી પ્રદક્ષિણા કરીને જે પ્રથમ મારી પાસે આવે તેને હું પૂજ્ય પદવી આપું. આ ઉપરથી સ દેવતાએ પેાત પેાતાના વાહનેાપર ચઢીને દોડતાં ઉંદર ઉપર ચઢેલા ગગ્રુપતિ પાછળ રહી ગયા અને ગભરાવવા લાગ્યા, પછી નારદજીના ઉપદેશથી પૃથ્વી ઉપર ‘ રામ નામ લખીને, નામને પ્રદક્ષિણા કરીને બ્રહ્માની પાસે ગયા એટલે બ્રહ્માએ તુરતજ તેમને પૂજય ઠરાવ્યા.
"
કૃતિ ગણપતિની પૂજયતા.
(૨) એજ ટીપમાં બીજી વાત એવી છે કે
“ મહાદેવજી પેાતાની સાથે Àાજન કરવાને વાસ્તે પાવતીજીને પાકારતાં પા તીજી બાલ્યાં કે—હું હમણાં વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરૂ છું. તે પાઠ પુરા થયા પછી ભાજન કરવા આવીશ. મહાદેવજીએ કહ્યું કે- ‘“ જ્ઞાનામ સગુહ્યં રામનામ વાનને ” હે સુંદર ? રામનામ એ એકજ નામ હારા નામ જેવુ છે માટે તેનું ઉચ્ચારણ કરીને જમવા આવે. આ ઉપરથી પાતીએ તે પ્રમાણે કર્યું હતુ.
27
ઉપરના અને લેખો ઉપરથી ઉદ્ભવતા વિચારે.
આ બધા લેાક-દેવતાઓ, મનુષ્યા, તિર્યંચા અને નારકીઓના જીવાની તેમજ જડ પદાર્થાની પ્રવસ્તિને લઈનેજ અનાદિના મનાએલા છે અને એ બધા પ્રકારના જીવે પેાતાના કરેલા સત્ અસત્ કમના ચેાગથી ઉચ્ચ નીચ ચેનિમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org