________________
પ્રકરણ ૩૭ મું. યમ-નારાયણના દૂતા. પુત્રના નામથી મુક્તિ. ૨૮૩
॥ ઇતિ વૈક્રિકે– રામે માતાને બતાવેલું વિરાટ્ સ્વરૂપ, યમના અને નારાચણુના હ્તાની ઝપાઝપી, છેકરા નારાયણુના નામથી મુકિત.
આ રામાયણના ત્રણે લેખાની કિ ંચિત સમીક્ષા.
“ જો કે સદાશિવ કૃત રામાયણમાંથી ઉદ્ધૃત કરીને કેટલાંએક સ્થળામાં ચારવેદ. છ શાસ્ત્ર, પુરાણા તથા સાહિત્ય ગ્રંથાના સાર લઈને અર્વાચીન કાળમાં એટલે વિક્રમના સત્તરમા સૈકામાં તુલસીદાસે આ રામાયણ રચી છે. છતાં પણ યૂરોપ આદિ દેશમાં પ્રખ્યાત પામેલી છે, એમ પ્રસ્તાવનામાં જણાવ્યું છે. જો કે પ્રસિદ્ધિને પામેલી છે. અલંકારાથી ભૂષિત છે અને પ ંડિતાઇવાળી પણ છે. તેમાં યેાગ્યતા કહી શકાય નહિ. પણ આવા ઉત્તમ પુરૂષોના ચરિત્રમાં ઘણાએક ઠેકાણે જે તર ંગિત વિષયે દાખલ કરવામાં આવે છે તે વિચારી પુરૂષને વિચારમાં નાખી દે તેવા ચેગ્ય ન ગણાય ?
(૧) રામચંદ્રજીના વિરાટ્ સ્વરૂપમાં—કૌશલ્યાએ તેમના રામામમાં કે:ટિ કોટિ બ્રહ્યાંડા ભમતાં જોયાં, અગણિત સૂર્ય, ચંદ્રાદિક જોયા. શું આવત વ્યાજખી હાય એમ લાગે છે ? એટલુજ નહિ પણ રૂપ રીંગ વિનાની માયા અને તેવાજ સ્વરૂપની ભકિતને પણ સાક્ષાત્ રૂપે જોઇ. આ વાતને કાઇ અલંકાર રૂપ માં મૂકી હાત તેા વિચાર કરવાની શી જરૂર પડતી ?
(૨ ) આગળ બીજા લેખની કથામાં-યમના દુતાએ–પાપીને પાસથી ખાંધવા માંડયા. વિચાર થાય છે કે–વેદ, પુરાણમાં જીવને કેટલા માટેા માન્યો છે કે જેથી પાસથી આંધી યમના તેને લઇ જવા પડે છે ? એટલુંજ નહિ પણ ભાવ ભકિત વિના રામાયણના એ ચાર અક્ષર સાંભળ્યા હશે તેમાંતે તે પાપીને પક્ષ કરવા નારાયણુના ફ્તા આવ્યા અને યમના દૂતાને ધમકાવી વિમાનમાં બેસારી સ્વમા લઇ ગયા. જેમ આ લેકમાં અંધારૂ ચાલે છે તેમ યમના ઘરમાં અને નારાયણુના ઘરમાં પણ શું અંધારૂં જ ચાલે છે કે ? પ્રથમ ધર્મી કે અધર્મીના વિચાર કર્યાં વગર ખેંચતાણુ કરવા લાગ્યા ? ધર્મના મુખ્ય પુસ્તકામાં આવા પ્રકારના લેખાની કિંમત શી આંકવી ? તુલસી રામાયણવિક્રમના—સત્તરમા સૈકામાં બન્યું છે ત્યાં સુધી જો યમના અને નારાયણુના દ્વતાની દોડાદોડી થતી હતી એમ માનીએ તે આ ચાલુ જમાનામાં પશુ તેમની દોડાદોડી થતી માલમ પડવી જોઇએ તા કેમ ઢેખાતી નથી ? જૈનોની માન્યતા એ છે કે-જે જીવે જે ગતિમાં જવાનું કમ ખાંધ્યું તેજ ગતિમાં સિદ્ધે સિદ્ધો એક પાપણુના પલકારાની અંદર ચાલ્યાજ જાય છે, જે કમ જીવે બાંધ્યુ તેજ પાશ બીજો કોઇ પારાજ નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org