________________
' ખંડ ૧
२७०
તત્ત્વત્રથી મીમાંસા. વેદમાં ખેતી અથવા કૃષિકાર્યના દેવેની પ્રાર્થના
હિંદુ સંસ્કૃતિ પૃ. ૧૧ માં—“ખેતી અથવા કૃષિકાર્યના દેવને સંબોધીને રચાયેલું નીચેનું સ્તુતિ ગીત અતિ જાણવા લાયક છે. તે દેવેમાં * સીતાનું નામ પણ મળી આવે છે. અને ત્યાં સીતા શબ્દને અર્થ પાક ઉત્પન્ન કરનાર ખેતીનું “હળ? એવો કરવામાં આવ્યો છે. સમય જતાં એ
હળ”—“દેવી અને પ્રાચીન હિંદનાં બે મહાન વીર કાવ્ય પૈકીના એક રામાયણ” નામના વીર કાવ્યમાં નાયિકા તરીકે જોવામાં આવે છે.
ક્ષેત્રના નાયકની મદદથી આપણે ક્ષેત્ર ( રણસંગ્રામમાં) વિજય મેળવશું. આપણી ગાયે તથા ઘોડાઓનું રક્ષણ કરનાર આપણે નાયક (ઈશ્વર) આપણું કલ્યાણ કરે.”
ઓ પરમ પિતા? અમારા ઉપર મિષ્ટ વર્ષાદ વર્ષાવે. ગાયના દૂધ જે તે શુદ્ધ અને વિપુલ જોઈએ. તેને માખણ જેટલે મીઠે કરે.”
મંગળકારી સીતાદેવી! અમે વીનવીએ છીએ કે આગળ ચાલે કે જેથી અમે સુખી થઈ અવાજ સારી રીતે ઉગાડી શકીએ” વિગેરે (અગ. મ. પ૭)––
તે વખતના વહેમી ખેડુત પંડિતની આ પ્રાર્થનાઓ છે. આમાં ઇશ્વરને પ્રયજન કર્યું હતું? ઈશ્વર કૃતવેદે કયા હિસાબે ?
કે ઋષિઓના લેહીને ઘડો બેત્રમાં, તેમાંથી સીતા જમીનમાંથી સીતાની ઉત્પત્તિમાં કારણભૂત ઋષિઓ તુલસી રામાયણ બાલકાંડ પૃ. ૧૬૬–૧૬૭ માંથી લીધેલો સાર
(૧) “ઋષિઓની પાસેથી દંડ લેવાને રાવણે ચાર દતેને મોકલ્યા. ઋષિઓએ-શરીરમાંથી લેહિ કાઢી ઘડે ભરોને દૂતને આપીને કહ્યું કે આ ઘડો ઉઘાડતાં તમો પરિવાર સહિત ક્ષય થશે. ઘડે રાવણને સોંપી દૂતોએ ઋષિઓને શાપ પણ સંભળાવી દીધે. સાંભળતાની સાથે રાવણને દાહ થયે. એક વખત રાવણ શિવની સભામાં વેદાંતના વિચારમાં જનક રાજાથી હારી ગયા હતે.તેથી જનકનું અનિષ્ટ કરવા આ ઘડે જનકની નગરી પાસે ક્ષેત્રમાં દટાવ્યું. જનકના દેશમાં દુષ્કાળ પડતાં વૃષ્ટિના વાસ્તે યજ્ઞને આરંભ કર્યો અને સુવર્ણના હલથી ભૂમિ
રામના સમયમાં નતે શિવ, નતિ વેદાંત પ્રક્રિયા હતી તે પછી શિવની સભા સેની ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org