________________
પ્રકરણ ૩૭ મું. વૈદિકે-કાકભુશુ ડે ગરૂડજીને કહેલી રામકથા. ૨૭૯ ગરૂડછ? મેં મારી બુદ્ધિ પ્રમાણે પ્રભુના પ્રતાપને મહિમા કહી બતાવ્યું. આમાં મેં મારી કશી કલ્પના કરી નથી. ઈત્યાદિક.
|| ઇતિ વૈદિક રામાયણમાં–ગરૂડને-રામ કથા કહેનાર કાકભુશુંડ,
કાકભુશુંડે કહેલી રામકથાની કિંચિત્ સમીક્ષા.
“જૈન ઇતિહાસ પ્રેમને રામ-લક્ષ્મણ અને રાવણ તે બલદેવ, વાસુઅને પ્રતિવાસુદેવની પદવીના ધારકને આઠમ ત્રિક છે. અને તે સર્વજ્ઞ પુરૂષાએ કહેલું છે. છતાં વૈદિકાએ વાત એવી બનાવી કે–ગરૂડજીને ઉદ્દેશીને-રામચંદ્રજીિની કથા કાકભુશુ ડે છે અને તે વાત શિવે પણ સાંભળી. ઈશ્વરના જ્ઞાન કરતાં શું કાગડામાં નાન વધારે માની શકાય ખરૂં કે?”
ગઈ કે આ અનાદિના સંસારમાં-ચોરાશી લાખ યોનિમાં ભટકતા અનંત છમાંના રામચંદ્રજીના જીવે પોતાની ઉચ્ચ કરણીના વેગથી પિતાની શુદ્ધિ મેળવતાં, ગયા ત્રેતાયુગમાં બળદેવની પદ્ધીને દરજજો ઉચે મેળવ્યો છે, તેથી હવે તેમને અનંત રૂપ અને અનંત જન્મ હોય ક્યાંથી? પૂર્વે બતાવેલા જૈન ઇતિહાસના નિયમ પ્રમાણે-વાસુદેવના હાથે પ્રતિવાસુદેવ મરાય છે. તેથી લક્ષ્મ
ના હાથે રાવણ મરાણું છે પણ બળદેવની પદ્વીવાલા રામચંદ્રજીના હાથે મરાણ નથી.
. (૧) જગતમાં ઉંચામાં ઉંચી પદ્ધી જગદીશ્વરની છે. જે નારદ, શિવ, બ્રહ્મા અને સનકાદિકેએ જગદીશ્વરતા મેળવેલી હોત તો તેમને મોહ મેહિત કેવી રીતે કરી શકે? જે કદાચ મેહ મહિત કરતા હોય તે તેમનામાં જગદીશ્વરની પ્રાપ્તિ થએલી નથી?
(૨) પિતાનું પ્રતિબિંબ જોઈ-પશુપંખીઓ ધમપછાડ કરતાં જોઈએ છીએ પણ મનુષ્ય તેમ કરતાં જોવામાં આવતાં નથી. આ રામચંદ્રજી તે જગદીશ્વર મનાય છે. પિતાના પ્રતિબિંબમાં શી એવી અદભુતતા હતી કે તેઓ નાચતા?
. (૩) કાગડાએ કહ્યું કે–પ્રભુએ પ્રેરેલી માયા મારામાં વ્યાપી ગઈ પણ બીજાઓની પેઠે જન્મ મરણમાં નાખવારી ન થઈ.
વિચારવાનું એ છે કે ભદ્રિક જીને માયામાં નાખી દે તે શત્રુ ગણાય કે પ્રભુ ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org