________________
પ્રકરણ ૩૭ મુ. વૈશ્વિકામાં-રાવણ--સિતાના લેખામાં વિષમતા.
૨૦૩
કરતા હતા, ત્યાં અનેક કન્યાએ આવી કલકલ કરતાં ોઇ પુલયે કહ્યું-જે કન્યા મારી સામે આવશે તે ગર્ભવતી થશે. પછી કન્યાઓએ જવું અંધ કર્યું. પણ નૃષિંદુની કન્યા ભૂલથી ત્યાં જતાં ગર્ભવતી થઈ. તેથી વિશ્રવા ઋષિને જન્મ થયા. વિશ્રવા કાઇ ઋષિની કન્યાને પરણ્યા તેમાંથી કુબેરજીના જન્મ થયેલ. કુબેરજીના તપથી પ્રસન્ન થઈને બ્રહ્માએ તેને પુષ્પક વિમાનનુ તથા ભડારાનું અધ્યક્ષપણું અને તેના પિતાને રહેવા લ’કાપુરિ આપી. કે જે રાક્ષસાના જતા રહેવાથી ખાલી પડી હતી. કુબેરજીને સર્વોત્તમ જોઇ સુમાલી નામના એક રાક્ષસે પે!તાની કૈસી નામની કન્યાને વિશ્રવાની પાસે માફલી. વિશ્રવા સૈકસીને જોઈ બાલ્ય કે—તુ' સંધ્યા સમયથી પુત્રની ઇચ્છાથી આવી છે માટે તને ઘાર રાક્ષસ પુત્ર ઉત્પન્ન થશે, આથી રાવણ વિગેરેની ઉત્પત્તિ થઇ. ( અધ્યા
ત્મ રામાયણુ. )
આમાં જરા વિચારઃ-પૂર્વના લેખમાં શિવના એ ગણાને રાવણુ— કુંભકરણ થવાનુ કહી નારદે શાપ મુક્ત કર્યાં. આ જગા પર વિશ્રવાએ કૈકસીને ઘેાર રાક્ષસ પુત્ર (રાવણ) થવાનું કહી ખતાવ્યું ? આ એમા સાચું કર્યુ?
રાવણુ-કુબેરજી, વરૂણુ, યમ, એ ત્રણેને જીતી ઇંદ્રને જીતવા ગયા. તુલસી રામાયણુ ખાલકાંડ પૃ. ૧૦૦ ની ટીપમાંથી.
રાવણ-કુબેરજીને, વરૂણને તથા યમને જીત્યા પછી કેંદ્રને જીતવા ગયા. લડાઇમાં રાવણુ પકડાવવાની તૈયારીમાં હતા, તેટલામાં મેઘનાદેદ્રને પકડી લીધા. લંકામાં લાવી કેદ કરતાં–બ્રહ્માએ ત્યાં આવી મેઘનાદને અનેક વરદાન તથા અમેધ શક્તિએ આપીને ઈંદ્રને છેડાન્યેા. મેઘનાદને ઈંદ્રજિત એ નામ પણ બ્રહ્માએ આપ્યું હતું. ” ( વાલ્મીકીય રા. ઊત્તરકાંડ, )
(6
જૈન રામાયણ જોતાં-વૈતાઢય પર્યંત ઉપર રથનુ પુર નગરના અનિવેગ રાજાના પુત્ર સહુસાર રાજા તેની રાણી ચિત્તસુંદરીને ગર્ભ સમયે ઇંદ્રના સભાગના દોહદથી થએલા પુત્રનું નામ ઇંદ્ર પાડેલું. તે પેાતાને ઈંદ્ર માનીને સામ, ચમ, વરૂણ અને કુબેર ચાર દિશાના ચાર વિદ્યાધરોને દિગપાલ સ્થાપી પેતે રાજ્ય કરતા હતા, તેઓની સાથે રાવણનું યુદ્ધ થયું હતું. પણ સાક્ષાત્ ઈંદ્રની સાથે નથી થયું. ત્યાં બ્રહ્મા આવ્યા, વા આપ્યા, વગેરેની વાત પાયા વિનાની લાગે છે. તે અમારા લેખાથી વિચારી જો જય,
25
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org