________________
२७४
તવત્રયી–મીમાંસા.
ખંડ
કૈલાસ ઉપાડવા જતાં શિવના દબાણથી રેતાં રાવણ થયે. તુલસી રામાયણ. બાલકાંડ. પૃ. ૧૫૭ ની ટીપમાં.
રાવણનું આવવું સાંભળી કુબેરજીએ લંકાને ખાલી કરી અલકાપુરીને વસાવી હતી. એમ વાલમીકીય રામાયણમાં કથા છે.
રાવણે કેલાસને ઉઠાવતાં સદાશિવે પગના અંગુઠાથી કૈલાસ દબાવ્યું. તેથી વિશે હાથ ભીંસાતાં રાવણ રે હતું તેથી તેનું નામ રાવણ પડયું હતું. પહેલાં દશકંધર નામ હતું. આ સમયે સદાશિવે તેણે કેટલાંક વરદાન પણ આપ્યાં હતાં. (વાલ્મીકીય ઉત્તરકાંડ)
આમાં વિચારવાનું કે જેને રામાયણમાં જણાવી ગયા છે કે-રાવણ અને વાલી આ બેનું યુદ્ધ થતાં રાવણહાર્યો છે. વાલી પિતાના ભાઈ સુગ્રીવને રાજ્ય સેંપી અષ્ટાપદ. પર્વત ઉપર તપ કરવા ગયા છે. વિમાન લઈને જતા રાવણે ત્યાં વાલીને જોયા, દ્વેષથી પર્વત સહિતફેંકી દેવાને વિચાર કરે છે એટલે વાલી મુનિએ પગના અંગુઠાથી પર્વત દબાવે. નીચે દબાણમાં આવતાં છુંદા અને રે ત્યાંથી રાવણ નામ પસિદ્ધ થયું.
બીજી વાત એ છે કે – શિવ” દ્વાપર યુગમાં થયા છે અને રાવણ બેતામાં થયા છે. ત્યાં મહાદેવજી આવ્યા કયાંથી? માટે આ વાત વિચારવા જેવી છે ?
પુષ્પક વિમાનવાળા કુબેરજીને દેખી રાવણ તપ કરવા લાગ્યો. તુલસી રામાયણ બાળકાંડ. પૃ. ૧૫૫ ટીપમાંથી
એક સમયે પુષ્પક વિમાનમાં બેસીને પિતાની પાસે આવેલા કુબેરજીને જોઈ-રાવણે પોતાની માતાને પૂછ્યું “ આ કેણુ છે? માતાએ કહ્યું-આ તારે સાવકે ભાઈ છે અને તપ કરીને દેવ પદવી પામ્યો છે. તારે જન્મ વૃથાજ છે કે તું આળશુ થઈને ઘરમાંજ પડી રહ્યો છે. આથી ચાનક ચઢતાં રાવણ -કુંભ કર્ણને તથા વિભીષણને સાથે લઈને તપ કરવા લાગે.(વાલ્મીકીય રામાયણ ઉત્તરકાંડ) - કેટલાકે કહે છે કે-કુંભકર્ણને ઈદ્રાસન લેવું હતું તેને બદલે બ્રહ્માએ નિદ્રાસન આપ્યું.”
આમાં વિચારવાનું કે- પૂર્વના લેખથી જોયું હતું કે-કુબેરાદિક ત્રણને તે રાવણે જીતી લીધા હતા, તે પછી આ પુષ્પક વિમાન લઈને આવેલા રાવણના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org