________________
૨૬૮
તત્ત્વત્રયી–મીમાંસા.
' ખંડ ૧.
આ તરફ ધનદત્ત-ભાઈના મરણથી પીડિત થઈ ભટકવા લાગે. રાત્રે ક્ષુધા પીડિતે સાધુ પાસે ભેજન માગ્યું. સાધુ બોલ્યા રાત્રે સાધુ પાસે ન હોય એમ કહી ધર્મ બંધ આપતાં પકે શ્રાવક થયે. મરણ થયા પછી સૌધર્મો દેવતા થયા. ત્યાથી ચ્યવને મહાપુરમાં–મેરશેઠની સ્ત્રી ધારિણીના” પદ્યરૂચિ પુત્ર શ્રાવક થયે. આ પદ્ધરૂચિ અશ્વારૂઢ થઈ ગોકુળમાં જતાં અશ્વથી ઉતરી મરણ દશામાં પડેલા બળદને નમસ્કાર મંત્ર સંભળાવ્યું. તેના પ્રભાવથી એજ બળદ તેજ નગરમાં છન્નછાય રાજની શ્રીદત્તા રાણીને વૃષભધ્વજ નામે પુત્ર થશે. આ કુમાર ફરતાં ફરતાં તે બળદની મૃત્યુભૂમિ પાસે આવ્યા એ જોઈ તેણે જાતિસ્મરણ જ્ઞાન થયું. ત્યાં તેણે એક જેનશ્ચય કરાવી તેની એક ભીંત ઉપર-મરણ પામતા તે બળદનું, તેના કાનમ મંત્રના સંભળાવનારનું, અને સાથે તેના ઘડાનું, પણ ચિત્ર કરાવી રક્ષકોને કહેતે ગયે કે આ ચિત્ર જે લખે તેની ખબર મને તુરત આપજે. આ તરફ પધરૂચિ ત્યાં આવી વંદન વિધિ કરી ચિત્ર જોતાં બે કે આ વૃત્તાંત બધું મને લાગુ પડે છે. રક્ષકેથી ખબર મળતાં વૃષભદેવજ ત્યાં તરતજ આવ્યો અને તેણે પમરૂચિને પૂછ્યું આ ચિત્રને વૃત્તાંત તમે જાણે છે? તેણે કહ્યું-“હા” કઈ જાણીતા પુરૂ અહિં આલેખ્યું છે. તે સાંભળી વૃષભધ્વજ નમસ્કાર કરી છે કે એ બળદને જીવ હું આ રાજપુત્ર થયો છું. તમે મારા ગુરૂ છે, રાજ્ય તમે ભેગ. એમ કહી વૃષભધ્વજ શ્રાવકનાં વ્રત પાળતે પદ્મરૂચની સાથે અભેદપણે વર્તી અને મરણ પામી બીજા દેવલોકનાં મહઘિકપણે દેવતા થયા.
હવે પહ્મરૂચિને જીવ, દેવલેકમાંથી વીને-મેરૂથી પશ્ચિમના વૈતાઢય ઉપર- નંદાવર્ત નગરના રાજા નંદીશ્વર, તેની રાણી કનકપ્રભાના પુત્ર નયનાનંદ થયા. ત્યાં રાજ્ય ભેગવી. પછી દીક્ષા લઈ ચોથા દેવલોકમાં દેવતા થયા. ત્યાંથી ચ્યવીને પૂર્વ વિદેહની ક્ષેમાપુરીના રાજા વિપુલવાહન તેમની રાણી પદ્મમાવતીથી શ્રી ચંદ્રનામા કુમાર થયા. રાજ્ય ભગવ્યા પછી સમાધિ ગુપ્ત મુનિની પાસે દીક્ષા લઈ કાલ કરી પાંચમાં દેવકમાં ઇંદ્રપણે ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવીને તેમને જીવ, આ મહાબળવાન બળભદ્રની પદવીવાળા રામચંદ્ર થએલા છે. આ પ્રમાણે રામચંદ્રજીને ટુંક પૂર્વભવ કહી બતાવ્યા. * અને વૃષભધ્વજને જીવ અનુક્રમે આ સુગ્રીવ રાજા થએલ છે.
હવે પેલા શ્રી કાન્તને જીવ અનેક ભવમાં ભ્રમણ કરી મૃણુલંકદ નામના નગરમાં-શંભુ રાજા અને તેની રાણી હેમવતીને પુત્ર વજકંઠ, નામે થયે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org