________________
પ્રકરણ ૩૭ મું.
જૈન વૈદિકના રામલક્ષ્મણાદિક.
આ અરે ? વિષગુને પણ શાપ આપે કે તમો દેહ ધારણ કરશે તમારી સ્ત્રીનું હરણ થશે અને વાનરે તમેને સડાપ્ય થશે. જે નારદ પ્રત્યક્ષમાં જગોજપર ગોથાં ખાઈ રહ્યા છે તેમનામાં ભવિષ્યનું જ્ઞાન ક્યાંથી આવ્યું ?
વળી પેલા બે રાક્ષસોએ પિતાના શાપથી મુકત થવા કહ્યું ત્યારે તેમને ભવિષ્યમાં મેક્ષ થવાનું કહી બતાવ્યુ ? જે માણસ પ્રત્યક્ષમાં જગજ પર કુટાતે હેય તે ભવિષ્યવેત્તા હોય ખરે કે ? મારા આ વિચારથી સત્ય શું છે? તેને વિચાર કરી જુ? કેરેકેરી શ્રદ્ધાથી આપણી બુદ્ધિમતા શું કામની?
વળી જુવે નારદે કૃષ્ણજીને ઠગ કહયા, શિવજી ઠગાયા આ બધામાં બધારે જ્ઞાની કોણે સમજવા? વળી વિચારવાનું કે જેના પ્રમાણે-રામ લક્ષ્મણ અને રાવણુ એ આઠમું વિક છે.. અને શ્રી કૃષ્ણાદિકનું નવમું ત્રિક બાગળ કહેવાનું છે. - વૈદિકે દશા ઉતારમાં–રામ સાતમા અને શ્રી કૃષ્ણ આઠમા અવતાર, એટલે રામ તે પૂર્વે થએલા છે. તે પછી આ રામાયણવાળાએ ઉછે છતે મિળ કેવી રીતે મેળવીને આ હશે ? સજજને જરા પુકત પણે વિચાર કરશે?
છે ઈતિ વૈદિકે નારદના શાપે સ્ત્રી વિયેગી વિષ્ણુ અને શિવગણ બે શાપથી મુકત.
વિભીષણના પ્રશ્નના ઉત્તરમાં–જયભૂષણ કેવલીએ કહી બતાવેલા રામ સીતાદિકના પૂર્વભ જેના પ્રમાણે - જૈન રામાયણ સર્ગ ૧૦ માંથી નીચે પ્રમાણે.
ક્ષેમપુર નગરમાં નયદત્ત વણિકના ધનદત્ત અને વસુદત્ત બે પુત્રે હતા. આ બંનેને યાજ્ઞવલ્કય નામના બ્રાહ્મણ સાથે મિત્રાઈ હતી. તેજ નગરમાં સાગરદત્ત વણિકને-ગુણધર પુત્ર અને ગુણવતી પુત્રી હતી. આ ગુણવતીને પિતાએ ધનદત્તને આપી, તેની માતાએ ધમના લેભથી ધનાઢય શ્રીકાન્તને આપી. યાજ્ઞવલ્યને ખબર પડતાં નયદત્તના પુત્રને ખબર આપી. પેલા વસુદત્ત રાત્રે શ્રી કાન્તને મારી નાખ્યો. અને શ્રીકાન્ત પણ ખગવડે વસુદત્તને મારી નાખે. તે બન્ને મરી વિંધ્યાટવીમાં મૃગલા થયા. ગુણવતી કુંવારીજ મરણ પામી અને તેજ વનમાં મૃગલી થઈ. ત્યાં પણ તેને માટે બને યુદ્ધ કરીને મર્યા. એવી રીતે પરસ્પર વૈરથી ઘણુ કાળ સંસારમાં રખડયા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org