________________
તત્ત્વત્રયી-મીમાંસા.
'
ખંડ ૧
-~
~
~-
~
શિવના બે ગણે બ્રાહ્મણરૂપે નારદજીના બધા ભેદે જોતાં ફરે છે અને નારદજીની પાસેજ સભામાં બેઠા. અને મશ્કરી કરવા લાગ્યા કે–રાજકન્યા આપણને સાક્ષાત વિષ્ણુ જાણને વરશે? રાજકન્યાને વાંદરા જેવા જોઈ પીઠ દઈને આગળ ચાલી અને વિષ્ણુના. ગળામાં વરમાળા નાંખી. નારદજી વિહુલ થઈ ગયા. હવે પેલા શિવગણએ કહ્યું તમે તમારૂં મેટું તે જુવો કહીને શાપના ભયથી ભાગી ગયા. દર્પણ ને મળતાં પાણીમાં મુખ જોતાં કુરૂપ જોયું. તે બે ગણને રાક્ષસ થવાને શાપ આપે. વિચાર કરતા નારદ વિષ્ણુ પાસે ગયા. કાંતે શાપ આપું કે બ્રહ્મહત્યા આપું. એટલે પરિવાર સાથે વિષણુએ બેલાવ્યા કે-વ્યાકુળ જેવા ક્યાં ચાલ્યા? આટલું સાંભળતાં જ ભભકી ઉઠયા કે-હે નારાયણ? તમારામાં ઈર્ષ્યા અને કપટ ઘણું છે. તમે સમુદ્રના મંથન વખતે શિવને ઝેર આપ્યું. તમે ઠગી ઠગીને પારકી વસ્તુઓને લઈ સમૃદ્ધિવાનું થયા છો. તમારે માથે કઈ જણાતું નથી તમે મારી મશ્કરી કરી છે તેથી તમારે દેહ ધરે પડશે. અને તમે મારી આકૃતિ વાનરા જેવી કરી તેથી તમને વાનરાજ સાહાસ્ય કરશે અને સ્ત્રીની હાનિરૂપ અપકાર કર્યો છે તેથી સ્ત્રીના વિ.
ગથી દુઃખી થાઓ? વિષ્ણુએ નારદજીને શાપ માથે ચઢાવી લીધો. અને પિતાની માયાને નારદજી ઉપરથી ખેંચી લીધી. એટલે લક્ષ્મી કે રાજકન્યા નારદજીના જોવામાં આવ્યાં નહિં એટલે નારદજી બોલ્યા કે હે પ્રભુ ! મારો શાપ મિથ્યા થાઓ! વિષ્ણુજી બોલ્યા કે એ તે મેં મારી ખુશીથી અંગીકાર કરી લીધે છે. નારદજી બોલ્યા કે-મારાં પાપ કેવી રીતે દૂર થાય? વિપણુએ કહ્યું શિવછનાં શે નામને જાપ કરો, સર્વ પાપની શાન્તિ થશે. શિવમાં અમે બધાએ દેવે આવી જ ગયા.
પછી પેલા બે શિવના ગણે મલ્યા, નારદને પાપથી મુકત કરવા વિનંતી કરી, નારદે કહ્યું શાપ મુક્ત નહિ થાઓ પણ તમે મોટી ઋદ્ધિવાળા થઈ જગતને જીતશે અને વિષ્ણુના હાથથી મરીને મોક્ષમાં જશે. એટલે સંસારને ફરે રહેશે નહિ. સમય પ્રાપ્ત થતાં રાવણ અને કુંભકરણ એ બે રાક્ષસે પેદા થયા.”
આમાં પણ જરા મારા વિચાર--ઈસારાથી વાતને સમજે તે પંડિત ગણાય પણ કહેલી સમજે નહિ તેમાં જ્ઞાન કેટલું ? શિવજીએ ના પાઠ હતી છતાં નારદ વિષ્ણુને કામદેવની વાત કહેવા બેઠા, વિષણુએ કરેલી મશ્કરી તે પણ સમજ્યા નહિ. વળી શિવના બે ગણે મશ્કરી કરી તે પણ નારદ ન સમજ્યા. ગોધા ખાધા ત્યારે સમજ્યા અને શિવના ગણને રાક્ષસ થવાને શાપ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org