________________
૨૬૪ તત્ત્વત્રથી મીમાંસા.
- ખંડ ૧ પિતાનું અનિષ્ટ થયું જેઈને અરણ્યને સુકાઈ જવાને શ્રાપ આપ્યો હતે.” ( શિવપુરાણું) - પ્રથમ આ ગણપતિજ કલ્પિત છે તે મારા લેખથી આપ સમજી શકશે ખેર, ઈલુ બ્રાહ્મણમાં ઈર્ષા હોય પણ માંગલિક કાર્યમાં ભાગ લેનારા ગણપતિ–આ અનિષ્ટ કાર્યમાં શા માટે જોડાયા ? પ્રથમ ગણપતિએ મહામાયા કેળવી ગૌતમ જેવા મહાષિને ફેગટના સંતાપ્યા? અરણ્યનો નાશ કરાવી હજારે પશુ પંખીઓના આશ્રય ભાગી નાખ્યા બીજા ઈર્ષાલુ તે ન સમજે પણ જ્ઞાની ગણપતિ કેમ ન સમજ્યા? - આમાં જ્ઞાની ગોતમની પણ એક મોટી ભૂલ થઈ, જે કાંઈપણ કરવાનું હતું તે તે અપરાધીઓના માટે કરવાનું હતું. પણ નાહક ઝાડ બીડને સુકાવી હજારો પશુ, પંખીઓના આશ્રયને ભંગ કરી તેમના શાપ રૂપના ભાગી શા માટે થયા ?
આ વિષયમાં બીજો લેખ જતાં જ્ઞાની ગણપતિ કે જ્ઞાનિ ગોતમ ભૂલેલા જણાતા નથી, પણ બીન પાયાની જુઠી વાતે લખનારાજ ભૂલેલા છે તેથી દેવને કે ષિને દેષ આપે તે તદ્દન વૃથા છે.
(૨) “ દંડક રાજાએ પોતાના ગુરૂ ભૃગુ મુનિની પુત્રીને બલાત્કારથી સંગ કરતાં, ભૂગુ મુનિએ ક્રોધ કરીને દંડક રાજાના આખા દેશને ઉજજડ તથા શુષ્ક થઈ જવાને શાપ આપ્યો. તે ઉપર ધૂલ થવાથી એ આખે દેશ વેરાન જંગલરૂપ થઈ ગયો. વૃક્ષાદિક પણ સુકાઈ ગયાં આથી એ દેશ દંડકારણ્યના નામથી ઓળખાવા લાગ્યા.
(વાલમીકીય રામાયણ ઉત્તર કાંડમાંથી લીધેલ ઉતારે)
' 'ઉપરના ત્રણે લેખોના સંબધે કિંચિત્ મારે વિચાર,
જેન ઇતિહાસ જતાં પાલક બ્રાહ્મણના પાપનું પ્રાયશ્ચિત દંડક રાજાને નડયું ક્રોધના વશમાં પર્વ ખંધક મુનિએ પિતાના તપનું મેક્ષરૂપ ફળ ગુમાવી સંસારમાં ફરવાનું વધાયું.
વૈદિકમતે બે ત્રાષિઓના શાપથી દંડકારણ્ય બનેલું બતાવ્યું છે. શિવપુરાણવાળાએ ગૌત્તમના શાપથી બનેલું બતાવ્યું છે. આ વાત એવા રૂપમાં પણ મૂકાય છે કે આ ગૌત્તમ અમારામાંથી કાઢી મૂક્યા પછી મહાવીરના શિષ્ય થયા હતા મહાવીર હજાર વર્ષ ઉપર થયા, દંડકારણ્ય લા બે વર્ષ ઉપર થયું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org