________________
૨૫૦
તત્ત્વત્રથી મીમાંસ.
- ' ખંડ ૧
કરે તે આપણું પેઠે પાછા સંસારના ગળામાં ગબડે પણ ખરા? જો તેઓ ગબડે તો પછી એ અવતારી પુરૂજ કેવા ?
. (૮) એક રાજાને મારી તેના પ્રાયશ્ચિતના માટે પરશુરામને એક વર્ષ સુધી તીર્થોમાં ભટકવું પડયું, પણ પાછળથી તેમને લાખો રાજાઓને મારી નાંખ્યા તેના પ્રાયશ્ચિતના માટે સંસારમાં કેટલા કાળ રખડવાના ?
(૯) કદાચ કહેશે કે–ચજ્ઞ કરીને બધી પૃથ્વી બ્રાહ્મણને આપી દીધી તેથી સર્વ પાપને નાશ થઈ ગયા. ત્યારે શું તે બધા પાપને બેજા બ્રાહ્મણો એ માથે ચઢાવી લીધેલો માન કે ? જે એ રીતે બધા પક્ષને નાશ થઈ જતે હતતે–રાજા ભર્તુહરિ, રાજા ગોપીચંદ, આદ રાજ્ય છોડી દઈને ગીપણું શું કરવાને અંગીકાર કરતા ? અને તપ, જપ, ધ્યાન ધારણાદિક ક્રિયાઓની માથાકુટ યોગીરાજે શું કરવાને કરતા ? અમેએ આટલે કિંચિત્ માત્રને જ વિચાર કરીને બતાવ્યું છે. બાકી તે વિશેષ વિચાર વાચકેએ જ બને તરફના લેઓને તપાસીને પોતાની બુદ્ધિથી કરી લે. આટલી ભલામણ કરી. હું મારા આ લેખની સમાપ્તિ કરૂં છું.” જૈનઇતિહાસમાં–સુભૂ મેજ ૨૧ વાર નિ બ્રાહ્મણ પૃથ્વી કરેલી બતાવી છે અને પરશુરામે સાતવાર નિઃક્ષત્રિય પૃથ્વી કર્યાનું જણાવેલું છે પણ નિરપરાધી ને મારવા રૂપ અઘેર કાર્યથી બનેને અધોગતિનાજ પ્રાહુણા થએલા બતાવેલા છે પરન્તુ અવતારરૂપે બતાવેલા નથી આ વાત ધ્યાનમાં લઈ વિચારવા જેવી છે.
જમદગ્નિની કામધેનું સહસ્ત્રાર્જુન લઈ ગયે તેથી પરશુરામે માર્યો. તુલસી રામાયણ પૃ. પ૬૪ ની ટપમાંથી. (ભાગવત. નવમરકંધ)
દત્તાત્રેયની કૃપાથી હજાર હાથ અને મોટું બેલ પામેલે સહસ્ત્રાર્જુન સજા એક દિવસે પિતાની સેના સહિત જમદગ્નિના આશ્રમમાં ગયા. ત્યાં જમદગ્નિએ પોતાની કામધેનુની સહાયતાથી એ રાજાની તથા તેની સેનાની અપૂર્વ અને મેંટી મહેમાનગીરી કરવી, રાજાએ કામધેનુથી આશ્ચર્ય પામીને જમદગ્નિને કહ્યું કે તમારી ગાય મને આપે. જમદગ્નિએ ના પાડતાં મેટામદવાળો સહસ્ત્રાર્જુન બળાત્કારથી ગાય છે લઈને ત્યાંથી ચાલતો થયો. આ વાતની જમદગ્નિના પુત્ર પરશુરામને ખબર પડતાં તેમણે પાછળ જઈને કુહાડાથી હસ્ત્રાર્જુનને કાપી નાખ્યું હતું.
જમદગ્નિએ-પરશુરામની માતાને અને તેના ભાઈઓને તેની પાસે માવી પિતે જીવતાં કર્યા (એજ ભાગવત નવમ સર્ષધ)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org