________________
૨૩૪
- તત્રયી–મીમાંસા.
-
ખંડ ૧
(૬) છઠ્ઠા ભવમાં–જબૂદ્વીપ, પૂર્વ મહાવિદહે, રમણીય વિજય, સુભા નામની નગરીના રાજા-સ્તિમિત સાગર રાણીઓ બે–વસુંધરા અને અનું દ્વારા. વસુંધરાની કુક્ષિથી–અમિત તેજને જીવ દશમા દેવ લેકથી આવીને ચાર સ્વપ્ન સૂચિત બળદેવપણે–અપરાજિત નામે ઉત્પન્ન થયા. ૮૪ પૂર્વ લક્ષાયુષ પ્રાંતે સોળહજાર રાજાઓની સાથે દીક્ષા.
(૭) સાતમા ભાવમાં બારમા અચુત દેવલોકમાં ઈપણે ઉત્પન્ન થયા.
(૮) આઠમા ભવે-જમ્બુદ્વીપ, પૂર્વમહાવિદહે. મંગલાવતી વિજયમાં રત્નસંચયા નગરીને રાજા ક્ષેમકર અને થએલા તીર્થકર. તેમની રાણી રત્નમાળા. તેમના પુત્ર વિશ્વયુદ્ધ નામના ચક્રવત થયા અન્ને દીક્ષા લઈ અનશન કર્યું.
(૯નવમા ભવે-ત્રિજા પ્રવેયકમાં આહમિંદ્રપરાનું અદ્ભુત પદ પ્રાપ્ત કર્યું.
(૧૦) દશમા ભવે-જંબુદ્વીપ-પૂર્વ મહાવિદેહ, પુષ્કલાવતી વિજયમાં પુંડરિકીણી નગરીને રાજા–ઘનાથ તીર્થકર. રાણું પ્રિયમતી તેમના પુત્ર મેઘરથ નામે ઉત્પન્ન થયા. મેઘરથને રાજ્ય સેંપી ઘનરથ તીર્થંકર થઈ મેક્ષમાં ગયા.
એક દિવસે મેઘરથ રાજા પૌષધવ્રત લઈ ધર્મોપદેશ કરવા લાગ્યા. તેવામાં કંપતુ કબુતર તેમના ખેાળામાં ભરાઈને માનુષ્ય ભાષાથી બેલ્યુ. હે રાજન ! મારું રક્ષણ કરી ! મેઘરથે કહ્યું હે પક્ષી તું જરાપણ ભય કરીશ નહિ. એટલામાં બાજપક્ષી દેડતું આવ્યું. હે રાજન ! મારા ભક્ષને છેડી દે? મારા પ્રાણ જાય છે. આ ઠેકાણે ઉત્તર પ્રત્યુતર ઘણા થયા છે. બાજ પક્ષીએ કહ્યું કે માંસવિના હું કંઈપણ ખાતા જ નથી. છેવટે મેઘરથ રાજાએ પોતાના શરીરનું માંસ કાપી કાપીને કબૂતરના ભારેભાર આપવા માંડયું પણ કોઈપણ રીતે ત્રાજવું નમેજ નહિ. છેવટે મેઘરથે પિતાનું બધું શરીરજ ગોઠવ્યું. તે વખતે બધા પરિવારને હાહાકાર. અરે ! એક પક્ષીના માટે આપ શું કરવા બેઠા છો? એટલામાં અલંકારયુક્ત એક દેવ હાજર થયે અને કહેવા લાગે કે-હે મેરૂના જેવાધીર ! આ દુનીયામાં પુરૂષમાં તમેજ એક પુરૂષ છે. ઈશાનેંદ્ર
આપણી પ્રશંસા કરી મારાથી સહન ન થઈ તેથી પરીક્ષા કરવા આવ્યું હતું. 'મને મારા અપરાધની ક્ષમા આપે ! એટલું કહી અંતર્ધાન થઈ ગ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org