________________
૨૩ર
તવત્રયી-મીમાંસા.
*
ખંડ ૧
કે-દ્રવ્ય અને ભાવમાંથી કયો રેગેને દૂર કરશે? છેવટે દેએ કહ્યું કે ભાવાગેને દૂર કરવાનું સામર્થ્ય અમાસમાં નથી ચકીએ કહ્યું કે દ્રવ્યોગના ચિકિત્સા હું કરું તે જુવે એમ કહીને પિતાના કફનું બિંદુ પિતાની કુષ્ટવાળી આંગળીને લગા સુવર્ણના જેવી કરી બતાવી. છેવટે દેવતાઓ નમસ્કાર કરી પિતાનું સ્વરૂપ બતાવી અંતર્ધાન થઈ ગ્યા. છેવટે સકુમાર રાજત્રષિએ અનસનવ્રત ગ્રહણ કરી અને દેવલેકમાં દેવતાપણે ઉત્પન્ન થયા. અ સનકુમાર ચક્રવતીના ચરિત્રને વિશેષ ભાગ ત્રિષષ્ટિ ને. એ પર્વ સંપૂણુ જોઈ લેવો. ઇન્કલું વિસ્તરે છે
મવવા અને સનકુમારના સંબંધમાં કિંચિત્ વિચાર
પહેલા જલદેવના સમયમાં-ભરત ચક્રવતી. બીજા અજિતનાથના વખતે સગરચકતી થયા તેમના સ્વરૂપને અને તે સિવાય બીજી પણ ઘણી બાબતેને વિચાર કરીને બતાવ્યો તે આપ સજજોએ જે. ત્યારબાદ ૧૧માં તીથકન્ના સમયની સાથે જોડાયેલું અને વિવિધ પ્રકારના વિચરેના ઉછાળાવાળું બ્રહ્માજીનું સ્વરૂપ લખાયું તે પણ જોયું. ત્યારબાદ પંદરમા તીર્થંકરના સમય સુધીમાં વાસુદેવાદિકના થએલાં પાંચત્રિકનું સ્વરૂપ તે પણ આપ સજજનોએ જોયું. અહિં સુધીનું બધું સ્વરૂપ તે પ્રાયે જૈન અને વૈદિકના મત પ્રમાણે તુલના વરૂપથી લખાયું છે તે પ્રમાણે જ આપ સજજને એ જોયું.
હવે આગળ પંદરમા તીર્થકર મેક્ષમાં કથા પછી તેમના ચાલતા જ શાસનમાં-ત્રિા મેઘવા અને ચોથા સનકુમાર એ બે ચક્રવતીએ થયા છે. તેમનું પણ કિંચિત્ સ્વરૂપ જૈન ઇતિહાસ પ્રમાણે લખીને બતાવ્યું.
" રજિા મઘવા ચક્રવર્તાને ઇતિહાસ પુરાણકારોએ કેવા સ્વરૂપને ગોઠવ્યું છે, તેના વિચારમાં અમે ઉતયો નથી. ચોથા સનસ્કુમાર ચક્રવર્તીને ઇતિહાસ સનકુમાર સંહિતાના નામથી શિવપુરાણાદિકમાં લખાએલે છે. તેની સાથે જૈન ઇતિહાસ પ્રમાણે લખીને બનાવેલા વિષયની સાથે મેળવી સત્યાસત્યને વિચાર કરવાની ભલામણ કરું છું.
ઇતિશ્રી જૈન ઇતિહાસ પ્રમાણે ત્રિજા મધવા અને ચોથા ચકવતા સનકુમારનું કિંચિત્ સ્વરૂપ પ્રકરણ ૩૧ મું સંપૂર્ણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org