________________
પ્રકરણ ૩૧ મું.
ચોથા સનતકુમાર ચક્રવર્તી.
છેવટે અશ્વસેન રાજ અશ્વની સેના લઈ પગલે પગલે પાછળ પડયા પણ અતિવહન પવન ધૂલીથી સર્વ સન્ય આકુળવ્યાકુળ થઈ ગયું. છેવટે અશ્વસેન રાજાને પાછાવાળી અહેદ્રસિંહ પિતાના સૈન્ય સાથે મોટી વિકટ અટવીમાં પડતાં સૈન્ય પાછળ પદ્ધ જવાથી પોતે એકલાજ છએ તુને અનેક સંકટોને અનુભવ કરતે એક વર્ષ દિવમ તક ભટકયો. છેવટે અનેક રમણીઓનાં ગીતગાન સાંભળતાં પિતાના મિત્રને જે. ( આ ઠેકાણે ઘણું લાંબુ અને આશ્ચર્ય જનક વર્ણન છે) પણ બ્રાંન્તીથી ઓળખી શકશે નહિ. છેવટે વૈતાલિકના સુખથી–અશ્વ સેન રાજાના પુત્ર સનસ્કુમાર ? તમારે ક્ય! જય? એવા શબ્દ સાંભળી નિશ્ચય થવાથી–હર્ષ અને વિષાદની સાથે ભેટો છેવટે મહેંદ્રસિંહ પ્રત્યે બે કે પ્રિય મિત્ર અહિં શી રીતે આવ્યા ઇત્યાદિક અનેક પ્રશ્નોના ઉત્તર થયા પછી વિદ્યાધરની રમણએપાસે સ્નાન ભેજનાદિક કરાવ્યું. પછી મહેદ્રસિંહે પણ અનેક પ્રશ્નો પૂછયાં. તેને ઉત્તર પતે ન આપતાં વિદ્યાથી જાણનારી બકુલમતીને ભલામણ કરી, પિતે નિદ્રાના મિષથી અંદરના ભાગમાં ગયો. એટલે બકુલમતી કહેવા લાગી કે તે વખતે તમારા બધાના દેખતાં વેગથી ચાલતાં અવે ભયંકર અટવીમાં પ્રવેશ કર્યો, છેવટે હા બહાર કાઢતે અશ્વ દેખી તમારા મિત્ર ઉત્તરી પડયા. જીન વિગેરે છે નાખ્યું કે તુરતજ તે ઘેડાના પ્રાણ નીકળી ગયા. છેવટે તમારા મિત્ર પણ અટવીમાં આમ તેમ ફરતાં આકુળવ્યાકુળ થઈ એક ઝાડ નીચે જઈ પૃથ્વી ઉપર ઢળી પડયા. પણ તે વનના અધિષ્ઠાયક યક્ષે જળ વિગેરે છાંટી સચેતન કર્યા પછી પાણી પાયું. પછી તમારા મિત્રે પૂછ્યું કે તમે કેણ છે ? અને જળ કયાંથી લાવ્યા ? યક્ષે કહ્યું કે હું અહિં વસનારે ચક્ષ છું. અને માન સરોવરથી જળ લાવ્યો છું. પછી તમારા મિત્રે કહ્યું કે ત્યાં સ્નાન કરવાનું મળે તે મારે દાહ શાન્ત થાય. છેવટે કદલીપત્રમાં બેસારી સ્નાન કરાવી શ્રમ દુર કરાવ્યો.
તે વખતે પૂર્વ જન્મને વરી અસિતાક્ષનામને યક્ષ ત્યાં આવીને અનેક પ્રહાર કર્યા. છેવટે પવન અને ધુલીથી અંધકારમય જગત કરીને-ભયંકર રૂપવાળા અનેક પિશાચ વિકુવી આર્યપુત્ર ઉપર દેડાવ્યા. પણ તેથી નિફળ નિવડી નાગપાસના બંધનથી બાંધ્યા, તે પણ ક્ષણમાં તેડી નાખ્યું. છેવટે તે ચક્ષની સાથે અનેક પ્રકારનું યુદ્ધ થતાં છેવટે તે નાશી છુટયો. દિવસના અત્તે ત્યાં આવેલી બેચર કન્યાઓએ દીઠા. કામદષ્ટિથી જોવા લાગી. તમારા મિત્રે પૂછ્યું કે તમે કે છે? તેમને ઉત્તર આપ્યો કે અમે વિદ્યાધરના રાજા ભાગની આઠ પુત્રીઓ છીએ, એમ કહી નજીકમાં પોતાના પિતાની નગરીમાં લઈ ગઈએ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org