________________
૨૨૮
તત્ત્વત્રયી—મીમાંસા.
ખંડ ૧
નિર્ગમન કર્યું. પણ વિષ્ણુશ્રી ખીજી રાણીના કાવતરાથી ક્ષોણુ થતી મરણ પામી. રાજા પણ સાવાહની પેઠે વિકળ થયા અને મુડદાને પકડીને અનેકવિલાપા કરવા લાગ્યા. નજર ચુકાવીને મંત્રીશ્માએ શબને જ ગલમાં ફૂંકાવી દીધું. હા.... કયાં ગઈ, હા....કયાં ગઈ એમ ત્રણ દિવસ અન્ન પાણી લીધા વગર રાજા ઉન્મત્તની પેઠે ફરવા લાગ્યા. છેવટે અ! રાજા મરી જશે એમ જાણીને તેમના કારભારીઓએ શખ જગલમાં પડેલુ બતાવ્યું પણ તે અનેક પંખીઓથી અને જાનવરોથી કુથીત થએલુ જોઇ છેવટ વૈરાગ્ય થયા દીક્ષા ગ્રહળુ કરી દુકર તપ તવ્યેા અન્ત સનન્તકુમાર નામના ત્રિજા દેવલાકમાં દેવતાપણે ઉત્પન્ન થયા. પણ ત્યાંથી ચ્યવીને-રત્નપુરમાં જૈનશ્રેષ્ઠિના પુત્ર જિનકુમાર નામે થયે,
આ તરફ નાગદત્ત પણ અતિદુઃખથી મરણ પામી તીય ચાદિક અનેક ચેનિયામાં ભમ્યા પછી-સિંહપુરમાં અગ્નિશર્મા નામે બ્રામ્હણના પુત્ર થયે છેવટે ત્રિૠડીના વેશે રત્નપુરમાં આવ્યે છે ત્યાંના હરિવાહન નામના રાજાએ પેલાવિદડીને પારણાને માટે ખેાલાન્ગેા છે. દૈવયાગે ત્યાં આવેલા પેલા વણિકપુત્ર જિનકુમાર ત્રિ’ડીની નજરે પડતાં તેનાં નેત્ર લાલચેાળ થઇ ગયાં અને રાજાને કહ્યું કે આ શ્રેષ્ઠિના પૃષ્ઠ ભાગ ઉપર ઉષ્ણુ દુધપાકનુ પાત્ર મુકી ભાજન કરાવે તાજ કરૂ. છેવટે એકના બે ન થવાથી રાજા પણ તેના ભક્ત હાવાથી તેમ ખુલ કર્યું". રાજાની આજ્ઞાથી જિનકુમાર પાતાના પૂર્વ કર્મના ફળને વિચાર કરતા પાતાની પીઠ ધરી ભાજન કરાવવા માંડ્યું પણ તાપના ચેગથી લેહિ માંસ ખદખદી જવાથી પાત્ર પેાતાની મેળે ધસી પડયું. છૂટા થઇને ઘરે ગયા, સને ક્ષમાવી દીક્ષા ગ્રહણ કરી પર્વત ઉપર ચઢી ધ્યાનમાં રહેવા લાગ્યા. ૨ષ કર્યાં વગર પીડા સહન કરતા મરણ પામી સૌધમ કલ્પે ઇંદ્ર પણે ઉત્પન્ન થયેા. પેલે ત્રિદંડી પણ મરણુ પામી, આભિચેાગિક કમ વડે તે ઇંદ્રના ઔરાવણ નામે હાથો પણે ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવીને તે ત્રિદીને જીવ અનેક ભવામાં ભ્રમણ કરી છેવટે અસિતનામે યક્ષરાજ થયા.
હવે આ તરફ હસ્તિનાપુરના રાજા અશ્વસેન રાણી સહદેવીની કુક્ષિથા જીનકુમારના જીવ પહેલા દેવલાકથી વ્યવીને ચેાથા સનત્કુમાર ચક્રવતી પણે
ઉત્પન્ન થયા.
પોતાના મહેંદ્રસિહ મિત્ર સાથેની ઉદ્યાન ક્રીડા છેડી દઇ પિતાની પાસે ભેટ તરીકે આવેલા અનેક અશ્વોમાંથી એક જલધિકલ્લાલ નામના અશ્વ ઉપર સનત્કૃમાર ચઢયા. ઉલટી શિક્ષા વાળા અશ્વ જેમ લગામ ખેંચે તેમ અધિક દોડતાં ક્ષણવારમાં અદ્રશ્ય થઇ ગયા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org