________________
૨૦૪ તત્તત્રયી-મીમાંસા.
ખંડ ૧ કે પેલી જંગલની ઉધેઈએને ધનુષની દેરી કાપવાનું જેટલું જ્ઞાન હતું તેટલું પણ જ્ઞાન શું સનાતન કાળના વિષ્ણુ ભગવવાનને ન હતું? એમ કેવી રીતે માની શકાય ?
વળી વિશેષ એ છે કે–આ સ્કંદપુરાણુવાળા બે (૨૯) ઓગણત્રીશ કલમે લખી વિષણુ ભગવાનની જે બહાદુરી જાહેર કરી છે. તેમાંની કેટલીક બીજા પુરાણુકાએ જે તદ્દન કલ્પિત લખી છે. તેમાંની લઈને આ પુરાણુવાળાએ લખીને બતાવી છે અને કેટલીક વાતે પરશુરામના સંબધે બનેલી અને કેટલીક વાતે રામના સમયમાં બનેલી અને તે સિવાયની બીજી (૨૨) બાવીસમા તીર્થકરના સમયમાં થએલા નવમા વાસુદેવ શ્રી કૃષ્ણ મહારાજના સબ છે બનેલી વાત તે આ અશ્વગ્રીવ પ્રતિવાસુદેવ કે જૈનેના અગીઆરમાં તીર્થકરના સમયમાં અબના અબજો વર્ષ ઉપર થયા છે. તેમની સાથે ગઠવીને બતાવેલી છે. આવી રીતના સંબધ વિનાના લેખેને મેળ મોટા મોટા પંડિતે પણ કેવી રીતે મેળવી શકે ? જે આપ પક્ષપાતને દૂર રાખી વિચાર કરશે તે આ મારી અલ્પબુદ્ધિથી લખાએલો લેખ પણ આપ સજજનેને અયોગ્ય નહિ લાગે? આ વાસુદેવાદિકનું ત્રિક આ અવસર્પિણીમાં પહેલવહેલું છે અને તેનું જ દિગદર્શન કરાવ્યું છે. હવે આગળ આઠ ત્રિક બીજ લખવાના છે તે યથાવસરે કમવાર જવા ધારું છું. તેને યેગ્ય વિચાર કરશે. એવી મારી નમ્ર વિનંતી છે.
ઇતિ વૈદિકના હયગ્રીવ વિષ્ણુની સમીક્ષા. પ્રકરણ ૨૬ મું.
પ્રકરણ ૨૭ મું. ૧ર તીર્થકર તથા બીજુ વાસુદેવાદિકનું ત્રિક - (૧) ૧૨ મા તીર્થંકર-અગીઆરમાં તીર્થકરના પછી ઘણા લાંબા કાલે ચંપા નગરીના ઈક્વાકુવંશી રાજા વસુપૂજ્યની રાણી જયાની કુક્ષીમાં-દશમા દેવકને દેવ દેવાયુષ ભેગવ્યા પછી શ્રીવાસુપૂજ્ય નામના બારમા તીર્થકર પણે આવીને ઉત્પન્ન થયા. તેમના જ સમયમાં
જય નામા બલદેવ, દ્વિપૂર્ણ વાસુદેવ, અને તારક નામા પ્રતિવાસુદેવ આ ત્રિક બીજુ થયું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org