________________
૨૧૦
તત્ત્વત્રયી-મીમાંસા.
ખંડ ૧
કહ્યું-દિકરી ! ગમે તેમ થાય પણ આ વરની સાથે તેા તારૂં લગ્ન નહિ કરૂં. આ સમાચાર નારદને મળતાં સપ્ત ઋષિએની સાથે હિમાલયને ઘરે આવ્યા. પૂની કથાથી સમજૂતિ કરવા લાગ્યા. તમારી દિકરી સનાતન કાળથી શિવની શક્તિ, અવિનાશી, અર્ધાંગમાં રહેનારી છે અને જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કરનારી. ઇચ્છા પ્રમાણે શરીરને ધરનારી છે. પ્રથમ દક્ષને ઘેર જન્મી, નામ સતી હતું. શંકર સાથે વિવાહ થયા હતા. એક વખતે રામ ચદ્રજીનાં દર્શન થતાં માહ પામી સીતાને વેષ લીધે તેથી શિવે ત્યાગ કર્યાં. પછી દક્ષના યજ્ઞūામમાં અળી મુઆં અને હમણાં તમારે ત્યાં જનમ્યાં, શિવના માટે દારૂણ તપશ્ચર્યા કરી છે, તેથી એશિવનાં પત્ની છે. પછી સર્વેને આનંદ થયા. તરેહતરેહનાં ભેજન વિષ્ણુ અને બ્રમ્હાર્દિક જમ્યા. લગ્ન સમયે શીવજી બ્રામ્હણેાને નમન કરી, રામચંદ્રનું સ્મરણ કરી` સિહાસન ઉપર બેઠા. મુનિઓની આજ્ઞાથી ‘ ગણપતિનું ' પૂજન શિવે કર્યું. વિવાહ પહેલાં ગણપતિ સંભવે કેમ ? એવી શંકા કરવી નહિ. દેવતાઓની પઢવીએ અનાદિ કાળથી ચાલતી આવે છે. હાથ મેળાપ થયે. ગાડાંને ગડાં દાયજો મળ્યા.
કૈલાશ ઉપર આવ્યા, વિલાસ કરતાં ધ્. મેાટાવાળા કાર્તિકેય જન્મ્યા, કે જે કાતિ કેચે તારકાસુરને માર્ચે. કાર્તિકેયને જન્મ અને કમ વેદોમાં, પુરાણામાં પ્રસિદ્ધ છે. યાજ્ઞવલ્કના મુખથી સદાશીવનું ચરિત્ર સાભળી ભારદ્વાજ સુખ પામ્યા. શિવના સ્નેહ તેજ રામ ભક્તનું લક્ષણ છે.
રામાયણના તાકાસુરની સમીક્ષા
સજ્જના ! મત્સ્ય પુ॰ અને સ્કંદ પુ॰ ના તારકાસુરથી આપ જાણીતા થયા, હવે રામાયણના દ્રારકાસુરમાંથી જે સત્ય મળે તે વિચારીએ.
નાના બારમા તીથંકરના સમયમાં જે દ્વિપૃષ્ટ વાસુદેવાદિકનુ ખીજું શિક લખીને બતાવ્યુ તેમાંના આ તારક નામના પ્રતિવાસુદેવ છે અને દ્વિપૃષ્ટ વાસુદેવના હાથથી મરેલા છે, અનાદિકાળનાજ એવા નિયમ છે કે-ત્રાસુ દેવના હાથથીજ પ્રતિવાસુદેવ મરે. તે પ્રમાણે અશ્વત્રીવ (પૌરાણિકના હયગ્રીવ) અને તારક પ્રતિવાસુદેવ (પોરારાણિકાના તારકાસુર ) ને બનાવ આપે જૈન ઇતિહાસથી લખાએલા જોચે. હવે આગળ સાત વાસુદેવાદિકના બનાવા લખાશે તે પણ લક્ષમાં લેતા જશે. હવે આ લક્ષ્મણ વાસુદેવાદિકનુ ત્રિક જૈન ઇત્રિહાસ પ્રમાણે આઠમુ છે . અને તે જૈનાંના ૨૦મા અને ૨૧ મા તીર્થંકરના મધ્યકાળમાં થએલું છે તેથી રામ લક્ષ્મણાદિકના અધિકાર તે સ્થાન ઉપરજ કિંચિત્ લખીને ખતાવીશુ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org