________________
પ્રકરણ ૨૭ સુ
વેદિક- રામાયણના તારકાસુર.
૨૦૯.
સુજ્ઞ સદાશિવજી પોતાના મનને સ્થિર કરી રામચંદ્રનું ધ્યાન કરવા લાગ્યા. આ વખતમાં તારક નામના અસુર ઉત્પન્ન થયા અને તે મહાપ્રતાપવાળા થયા, અને એ દૈત્યે, લેાકાને, લોકપાલાને અને સર્વ દેવતાઓને સુખથી તથા સંપતિથી રહિત કર્યા. એ અસુર અજરામર હતા, કાઇથી જીતી શકાય તેમ ન હતા. દેવતાઓ વિવિધ પ્રકારની લડાઇએ કરીને હારી ગયા. છેવટે બ્રમ્હાની પાસે જઇને પાકાર કર્યા. બ્રમ્હાએ સર્વ દેવતાઓને ઘણાજ દુ:ખીચા દેખ્યા અને સમજાવીને કહ્યુ કે—શિવજીના વથી ઉત્પન્ન થએલા પુત્ર એ દૈત્યને જીતે તેાજ એ દૈત્યનું મરણ થાય. પણ શિવજી સ્ત્રીના સ ંગ કરે તેમ નથી. જો કામદેવને શિવની પાસે મેકલેા તે। એ કાર્ય થાય, દેવતાઓએ કામદેવની સ્તુતિ કરી કામદેવને પ્રગટ્ કર્યાં. કામદેવે વિચાર્યું કે આ કામ કરતાં મારા નાશ થશેતે પણ પરોપકાર કરવા, આવે વિચાર કરી–પશુ, પંખીઓ અને ઝાડા આદિ સ સંસારના જીવાને પેાતાના વશમાં કરી આખી દુનીયાને આકુલ વ્યાકુલ કરી નાખી. માત્ર જેએને રામચદ્રજીએ મચાવ્યા તેઓજ કામદેવથી ખચ્યા. હવે ડરતા હુવા કામદેવ શિવજીની પાસે ગયા. પેાતાની સર્વ કલા કેલવી પણ ફાબ્યા નહિ. છેવટે પેાતાનું અમેધ બાણ છેડયુ એટલે શિવજીએ જાગૃત થઈ ક્રોધથી પેાતાની નજર કામદેવ તરફ ફૂંકીને તેને બાલીને ભસ્મ કરી નાખ્યા. મા સસાર સ્વસ્થ થઈ ગયા. કામદેવની સ્ત્રી ‘રતિ’ રાતો પીઢતી શિવજીની પાસે આવી. શિવજીએ કહ્યુ હવે તારે પતિ અંગ વગરના અનગજ રહેશે અને જ્યારે શ્રી કૃષ્ણાવતાર થશે ત્યારે તેને પુત્ર ( પ્રદ્યુમ્ન ) થશે. જા મારૂ વચન અન્યથા નહિ થાય. પછી રતિ ચાલી ગઇ. હવે કામદેવ ભસ્મ થયાના સાંભળી બ્રમ્હાર્દિક દેવા વૈકુંઠમાં વિષ્ણુની પાસે ગયા અને વિષ્ણુ બ્રમ્હાર્દિક સર્વે મળીને શિવજીની પાસે જઇ સ્તુતિ કરીને પ્રસન્ન કર્યો. શિવે કહ્યું કે-તમા સર્વે શા કારણુથી આવ્યા છે ? પછી વિષ્ણુ, બ્રમ્હાર્દિક ખેલ્યા કે આ બધા દેવા આપણા વિવાહ જોવાને ઇચ્છે છે. પછી સપ્ત મહષિ એમ લગ્ન પત્રિમ જોઇ અને બ્રમ્હાએ સવ દેવાને સંભળાવી. નક્કી થયુ' એટલે શિવજીને જતા મુકુટ માર્ત્તિથી શણગાર્યો. વિષ્ણુ બ્રમ્હાર્દિક પેતાનાં વાહના ઉપર ચઢીને જાનમાં ચાલ્યા, શિવે પાનાના ગંણાને પણ ખેલાવ્યા. તેમાંમુખ વિનાના, મોટા મુખવાળા, લુલા, હાથતુટા, વિગેરે ગધેડા જેવા, કુતરા જેવા પણ હતા, જેવા વ તેવી જાન પણ બની. તેમજ હિમાલય પર્વતના મંડપનું વર્ચુન પણ થઇ શકે તેમ નથી. તેમાં બધા પહાડા, સાગરા અને તળાવા પણ હતાં. જાનૈઆઆને દેખતાં નગરમાં ખલભલાટ, દેવતાઓનાં વાહના ભડકીને ભાગવા લાગ્યાં. બાળક ભયથી ધ્રુજતાં ચમ રાજાના ભય કરવા લાગ્યા, વરને જોઇ સ્ત્રીઓ ભાગી. પાવતીની માતાએ
સમાચાર
27
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org