________________
પ્રકરણ ૨૭ મું. વૈદિકે-મસ્ય-રકંદના તારકાસુર. ૨૦૭
વજાગં અસુરે પુત્રના માટે તપ કરવા માંડે. પ્રહાએ અટકાવી તેને પુત્રને વર આપે તે પછી તેની સ્ત્રીએ ” પૂર્ણ વર્ષનä તુ ધારાવ દિ એક હજાર વર્ષ સુધી ગર્ભ ધારણ કરેલા, તારક નામના પુત્રને જન્મ થયો. દૈત્યેના તરફથી રાજ્યાભિષેક થયા પછી કહેવા લાગ્યું કે હું તપ કરીને દેવતાઓને . છતી ત્રણે લોકને છોડાવીશ. એમ કહી ગુફામાં જઈ તપ કરવા લાગ્યો “નિrદર પંત વડ ચુતમમૂઢિાઢ” આહર લીધા વગર અયુત વર્ષ સુધી તપ કર્યો. દેવતાઓ ભયભીત થયા પણ બ્રમ્હા વર આપવાને ગયા. તારક બેલ્યો કે જે તમારે વર આપ હેય તે એટલેજ આપે કે હું કેઈથી પણ મરૂં નહી? પછી બ્રમ્હાએ કહ્યું કે સાત દિવસના બાળક વિના તને કે મારી શકે જ નહિ. પછી તપ બંધ કરી સૈન્ય લઈ દેવતાઓને જીતવા જતાં પ્રથમ યમને નાશ કર્યો. (આગળ પત્ર ૧૧૪ થી અધ્યાય ૨૧ માના શ્લેક ૯૦ ને કિંચિત્ સાર) તારકાસુરે દૈત્યની સાથે મળીને દેવતાઓના સૈન્યને નાશ કર્યો. વિષણુએ બધા દેવને ભાગી જવાની આજ્ઞા કરી. તારકાસુર ખંભાત બંદરે સિંહાસન ઉપર બેઠે.
( આગળ પત્ર ૧૨૯ થી ૧૪૨ અધ્યાય ૨૭ થી ૩૨ બ્લેક ૨૧ ને કિંચિત્ સાર)
તારકાસુરથી ત્રાસેલા દેએ-પાર્વતીની સ્તુતિ કરી ત્યારે પાર્વતીએ પિતાના અંગના મેલથી ગણપતિ બનાવીને આપે. તેણે દૈત્યને વિન કર્યું. મહાદેવે પાર્વતીને કાલી કહી તેથી ગારત્વ પ્રાપ્ત કરવા તપ કરવા જતાં શિવને લંપટ જાણી વિરકાને રક્ષક રૂપે મુકીને પાર્વતી ગયાં. તે પણ આ નામને દૈત્ય પાર્વતીમાં સ્વરૂપે પેઠે. મૈથુન કરતાં આસુરી માયા જાણું લિંગમાં રૌદ્ર શસ્ત્ર કરી તેને વધ કર્યો. ગીરત્વ મેળવી પાર્વતી આવીને મળ્યાં. સુરતારંભ કર્યો. દેવેની પ્રેરણાથી કબૂતર રૂપે આવેલા અગ્નિને મહાદેવે વીર્ય ભક્ષણના માટે પ્રેર્યો. અગ્નિની પત્ની સ્વાહાએ તે વીર્ય લઈને સરના તંબમાં નાખી દીધું. ત્યાંથી ઉત્પન્ન થએલે જે કાર્તિકેય તેણે તારકાસુરને મારવા સર્વ દેવોએ મહીસાગરના સંગમે (ખંભાતમાં) સેનાપતિ બનાવ્યું. તરત જન્મેલા તે કુમારને લઈને તારકાસુરને મારવા દે ચઢયા. તારકાસુરને બ્રહ્માએ આપેલ વર યાદ આવ્યા તે પણ રણમાં ચઢ. આ સંગ્રામમાં તારકાસુરે વિષ્ણુ રૂદ્રાદિક બધાએ દેને જર્જરીભૂત કરી નાખ્યા. જ્યારે મહાદેવના સામે આવવા લાગ્યા ત્યારે આકાશ વાણી થતાં કુમાર કાર્તિકેયને મારવાની ઈચ્છા થઈ છેવટે તુરતના બાલકે તે તારકાસુરને નાશ કર્યો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org