________________
૨૧૨
તત્ત્વયી મીમાંસા.
’ખંડ ૧
- તેમનો પટ્ટરાણી—શ્યામા ’ હતી, તેમની કુક્ષીથી તેરમા તીર્થંકર વિમળનાથ પણે ઉત્પન્ન થયા.
હવે આ તેરમા તીર્થંકરનાજ સમયમાં જે ખલદેવાદિક થયા છે તેમના પૂર્વભવના વૃતાંન્ત કિંચિત્ ઇસારા માત્ર રૂપે અહિં લખીએ છીએ—
જંબુદ્વિપના પશ્ચિમ મહાવિદેહમાં–આનદ કરી નગરીના રાજા નદીસુમિત્ર નામે હતા. તેને છેવટે રાજ્ય છોડીને દીક્ષા ગ્રહણુ કરી, દુષ્કર તપ તપ્યા અને છેવટે અનુત્તર વિમાનના દેવતા થયા.
હવે આગળ આ ભરતમાં શ્રાવસ્તિ નગરીના રાજા–ધનમિત્ર હતા. તેમની નગરીમાં એલિ નામના રાજા અતિથી પણે આવીને રહ્યો હતે. તે બન્ને રાજાએ દ્યુત ( જુગાર ) ના વ્યસનમાં પડયા, જે પ્રથમને ઘનમિત્ર હતા તે રાજને હાર્યાં. નિરાધાર પણે ભટકતાં એક મુનિની પાસે દીક્ષા લઇ ઉગ્ર તપ કરતાં તેણે લિ રાજાને મારવાનું. નિદાન કયું` અને મરીને ખારમ! દેવલાકમાં દેવતાપણે ઉત્પન્ન થયા.
હવે અલિરાજા પણ રાજ્ય છેાડીને સાધુ થયા. અન્તે મહદ્દિક દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંના લાંબા આયુષ્યના અ ંતે નંદપુરના રાજા સમરકેશરી રાણી સુંદરી તેની કુક્ષિથી મેરૂક નામા પ્રતિવાસુદેવપણે ઉત્પન્ન થયા. હવે આગલ દ્વારિકા નગરીના રાજા રૂદ્રનામના હુંતા. તેમને સુપ્રભા અને પૃથ્વી નામની બે રાણીઓ હતી.
દિ મિત્રને જીવ –અનુત્ત વિમાનથી ચ્યવીને-સુપ્રભાની કુક્ષીથી—ભદ્ર નામા મળદેવ પણે ઉત્પન્ન થયા.
અને ધનમિત્રના જીવ ખારમા દેવલાકથી ચ્યવીને–પૃથ્વી રાણીની કુક્ષીથી–સ્વયંભૂ નામે વાસુદેવ પણે ઉત્પન્ન થયા.
ભદ્ર અને સ્વયંભૂ નગરની બહાર કીડા કરતા હતા તેવામાં હાથી ઘેાડાનુ માટુ સૈન્ય જતું જાઇને તેના મુખીને પૂછતાં તેણે કહ્યું કે અમાં શશિ-સૌમ્ય રાજાનાં માણુો છીએ વિતની આશાથી આ સૈન્ય મેરકને આપવા જઈએ છીએ, આ વાત સાંભળી તે અન્ને ભાઇએ મેરકને નહિ ગણતાં તે સૈન્ય પેતાના તાબામાં લઇ લીધું મેરકને ખબર પડતાં માઢુ યુદ્ધ થયુ' તેમાં—સ્વયંભૂ વાસુદેવના હાથે મેરક પ્રકિવાસુદેવ મરાણા.
-ના ઇતિ જૈન પ્રમાણે—ત્રિજા સ્વયંભૂ વિષ્ણુ, અને મેક પ્રતિવિષ્ણુ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org