________________
www
vvvvv
vvvvvvvvvvvvvvvvvvvvv
પ્રકરણ ૨૭ મું. વૈદિકે રામાયણના તારકાસુર
૨૧૧ હાલ તે આ રામાયણમાં તારકાસુરનું સ્વરૂપ કેવા પ્રકારનું ગોઠવ્યું છે તેમાંથી જ કિંચિત્ વિચારીએ
પૌરાણિકોને ખરે મત તપાસીસું તે-રામચંદ્રજીના પછીથી જ શિવજી થયાનું જણાશે. આ ખ્યાલ અમારા આગળના લેખથી પણ આપ સાહેબો કરી લેશે. તો પછી રામચંદ્રજીનું ધ્યાન કરવા તે સમયમાં શિવજી બેઠાનું કેમ સંભવે ? વળી તેમના ધ્યાનના સમયમાં માટે ઉત્પાત કરવાવાળો માબાપ વિનાને તારકાસુર પેદા થઈ ગયે તે પણ વિચારવાનું? ત્રાસી ગએલા દેવતાઓ–જગતના કર્તા બ્રહ્મા પાસે ફરીઆદ કરવા ગયા ત્યારે તેમને જે શિવજીના ધ્યાનથી અચાનક ઉત્પાત કરનાર થશે તેને નાશ તેના પુત્રથી થવાનું જણાવ્યું. બ્રહ્માને ભવિષ્યનું જ્ઞાન હેત તે પિતે વારંવાર તેમનાથી નીચા દરજજાના લકેથી શાપિત શું કરવાને થતા? જુઓ અમારે આગળ પાછળને લેખ, મહાદેવે કામદેવને બાળીને ભસ્મ કરી નાંખ્યો અને વલી પાછા અદ્ભુત રૂપવાલી જાન શણગારીને પરણવાને ગયા. શું આ આશ્રર્ય ન ગણાય? પાર્વતીજી પતિને લંપટ જાણી રક્ષક મૂકી તપ કરવા ગયાં હતાં. વળી પરણવાની હોંસમાં બ્રામ્હણેને નમસ્કાર કરી પટલા ઉપર બેઠા. મેટા મેટા દેવે પણ બ્રાહણેને જ નમસ્કાર કરે ને?
બીકને વિચાર ઉપર આવેલા રામાયણના લેખથીજ વાચક વર્ગે કરી લે અને સત્ય વસ્તુની તપાસ કરવી.
ઇતિ વૈદ-રામાયણના તારકાસુર અને તેની સમીક્ષા. પ્રકરણ ૨૭ મું.
પ્રકરણ ૨૮ મું. - તેરમા તીર્થકર અને ત્રિજા વાસુદેવનું ત્રિક. * (ભદ્ર- બળદેવ. સ્વયંભૂ-વાસુદેવ, અને મેરૂક-પ્રતિ વાસુદેવ) ત્રિષષ્ટિ પર્વ-૪ સર્ગ ૩ જે.
- તેરમાં તીર્થકરને જીવ પૂર્વ ભવે-ધાતકી ખંડમાંના પૂર્વ વિદેહ ક્ષેત્રના ભારતમાં મહાપુરી નામના નગરને રાજા પાસેન હતું તે રાજ્ય છે દીક્ષા લઈ અહંદાદિકની ભકિત પૂર્વક મહાતપ કરી બારમા દેવલોકમાં દેવતાપણે ઉત્પન્ન થયા. પછી ત્યાંના લાંબા આયુષ્યના અંતે ચ્યવને કાંપિલ્યપુરના રાજાકૃતવમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org