________________
પ્રકરણ ૧૪ મુજીવોના રક્ષકાને રાક્ષસ કહેવાની ધૃષ્ટતા. પ્રકરણ ૧૪ મુ.
જીવાના રક્ષકાને રાક્ષસે કહેવાની ધૃષ્ટતા. ( રાવણ અને નાદ)
લં
કાના રાજા રાવણુ જ્યારે દિવય કરવાને નીકળ્યે ત્યારે લાકડીઓના મારથી ગભરાતા અને પાકાર કરતા નારદ સુનિ રાવણુની પાસે આવ્યેા. રાવણે પુછ્યુ કે તમને કાણે માર્યા ? ત્યારે નારદે કહ્યું કે- રાજપુરના રાજા મત બ્રાહ્મણેાના ઉપદેશથી યજ્ઞ કરવા લાગ્યા, તેમાં નિરપરાધ ગરીખ પશુઓને મારતાં જોઇ હું' આકાશમાંથી ઉતરી બ્રાહ્મણેાની પાસે બેઠેલા મરૂત રાજાની પાસે ગયા અને મેં કહ્યુ કે—હે રાજન ! તું આ શુ' કરવા લાગ્યા છે ? ત્યારે મતરાજાએ મને જવાબ આપ્યા કે આ બ્રાહ્મણાના ઉપદેશથી દેવતાઓની તૃપ્તિકરવા અને સ્વર્ગની પ્રાપ્તિ માટે પશુઓનુ અલિદાન આપી ધર્મનું કાર્યાં કરૂ છું. પછી મ્હે મરૂતને કહ્યું કે- હે રાજન! વેઢામાં જે યજ્ઞ કરવાના કહ્યો છે તે તું સાંભળ-યજ્ઞ કરવાવાળા જે આત્મા તેજ યા, તપરૂપ અગ્નિ, જ્ઞાન રૂપી ઘી, કમ રૂપિ લાકડા, કામ, ક્રોધ, માન, માયા, અને લાભરૂપી પશુઓ, સત્ય ખેલવા રૂપ ચાસ્તંભ, જીવાની રક્ષા કરવી તે દક્ષિા, અને સમ્યજ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ રત્નત્રયી તે વેદિકા. આ પ્રમાણે યજ્ઞ કરવાના વેદોમાં કહેલા છે. જે ચેાગાભ્યાસમાં રહી કરે છે તે મુકત રૂપ થાય છે, અને જે રાક્ષસ જેવા થઇ પશુઓના યજ્ઞ કરે છે તે તે મહાઘાર નરકમાં જાય છે અને મહાદુઃખા ભાગવે છે. હે રાજન ! તુ ઉત્તમ વંશના છે, બુદ્ધિમાન છે માટે આ અધાર ના ત્યાગ કરવા તને ઉચિત છે. જો જીવાના નાશ કરવાથી સ્વલાક મળતુ હોય તેા થાડાજ દિવસામાં આ લેાક શૂન્ય થઈ જાય. આ મારૂ વચન સાંભળી ક્રોધ કરતા બ્રાહ્મણાં મને લાકડીથી મારવા લાગ્યા, તેથાં હું ત્યાંથી નાશીને તમારા શરણે આવ્યા છુ, પણ બિચારા ગરીમ પશુઓ માજાય છે તેના તમે ખચાવ કરો. રાવણ ને પશુ દયા ઉત્પન્ન થવાથી વિમાનથી નીચે ઉતરીને મરૂત રાજાની પાસે તે ગયેા. મતે પણ ઘણુ સન્માન કર્યું.
૧૪૫
*
રાવણુ અને આ નારદ વીસમા મુનિસુવ્રત તી કરના સમયમાં થયા છે, અને અહિ` તા નવમા તીર્થંકર ના સમયને સખ’ધ ચાલે છે પરંતુ પ્રસંગને અનુસરીને આ પ્રકરણ તે અહિ` સ્થાન આપવામાં આવેલ છે.
19
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org