________________
-
~-~
•^
^
^
^
^
^^
પ્રકરણ ૨૨ મું. વૈદિકે જુદા જુદા પુરાણના બ્રહ્મા. ૧ . રમણ કરવાની ઈચ્છા થતાં તેનીએ હરિણીનું રૂપ ધારણ કર્યું. બ્રહ્મા પણ હરિનું રૂપ ધારણ કરી પાછળ ચાલ્યા. આ અકાર્ય જાણીને દેએ અને બ્રાહ્મણએ નિંદ્યા. જગના પતિનુ આ અકાર્ય જોઈને શિવે વ્યાધ રૂપ ધરી બાણથી ધનુષ ફેંક્યું અને હરિણ રૂ૫ ધારીને વીંધી નાખે કે તુરતજ ભૂમિ ઉપર પડશે. ત્યારબાદ તેના દેહથી જ્યોતિઃ રૂ૫ (પ્રકાશ રૂ૫) નીકળીને મગ નામનું નક્ષત્ર બન્યું. આદ્રા નક્ષત્રનું રૂપ ધરી મહાદેવજીએ પાછળ જઈ ત્યાં પણ ખૂબ પડયા. આજે પણ જુઓ મૃગશીર્ષ નક્ષત્રની સાથે આદ્રા નક્ષત્ર છે. હવે ગાયત્રીએ અને સરસ્વતીજીએ પતિના જીવન માટે શિવને ઉદ્દેશીને તપ કર્યો અને મહાદેવજીની સ્તુતિ કરી પછી મહાદેવજીએ પ્રસન્ન થઈ બ્રહ્માને સજીવન કર્યા પછી બ્રહ્માએ પણ મહાદેવજીની સ્તુતિ કરી તે પણ બ્રહ્માજીને મહાદેવે કહ્યું કે હે બ્રહ્મનું? જે ઉન્માર્ગમાં જાય તેને હું શિક્ષા કરવાવાળે છું. પછી ગાયત્રીને અને સરસ્વતીને મહાદેવે કહ્યું કે મારી પ્રસન્નતાથી તમારા પતિ બ્રમ્હા પાછા આવ્યા છે, તમે પણ બ્રહેલોકમાં જાઓ, વિલંબ ન કરે, ઈત્યાદિક શ્લોક ૬૧ સુધીમાં વર્ણન કરીને બનાવેલું છે.
આમાં જરા મારે વિચાર-પુત્રીની સાથે મેહ કરતાં બ્રમ્હ રૂપ પિતા-દેવ, મનુષ્યથી નિંદાયા પરંતુ સમર્થ શિવેતે વિધીજ નાખ્યા. તેથી તેમને મગ નક્ષત્ર રૂપે થવું પડયું એટલું જ નહિ પણ તે અકાર્યના પાપનું પ્રાયશ્ચિત આપવા શિવ પોતે આદ્રા નક્ષત્ર રૂપે થઈને પણ નડયા. ત્યારે મૃગ અને આદ્રા જે આજે દેખાય છે તે બ્રમ્હા અને શિવના સ્વરૂપનાં સમજવાં? જે એવાત સિદ્ધ રૂપની ન હોય તે બ્રમ્હા અને શિવના સંબધે પુરાણકારોએ જે મોટા મોટા લેખ લખીને બતાવ્યા છે તે સત્યરૂપના કેવી રીતે મનાય ? “મૂરું નાસિત કુતઃ સારવા” ના સ્વરૂપવાળા ન ગણાય? અમારા વિચાર પ્રમાણે તે જરૂર કે વિકાર રૂપની વસ્તુને ગ્રહણ કરી તેમાં અનેક વિકારે મેળવી મેટાં મોટાં પુરાણ ઉભાં કરેલાં. હશે.? શિવના વેધથી બ્રમ્હા નક્ષત્ર રૂપ થયા તેને વિચાર
ભાગવત-મસ્યાદિક-પુરાણના બ્રહ્માદિકની સમીક્ષા
પ્રથમ દેવી ભાગવતથી જણાવ્યું હતું કે દેવીના હાથ ઘસવાથી બ્રમ્હા વિષ્ણુ, અને મહાદેવ પિદા થઈ ગયા પણ બ્રમ્હા, વિષ્ણુને તે દેવી સાપિણીની પેઠે ખાઈ ગઈ. બચી ગએલા મહાદેવજીએ પાછા સજીવન કરાવ્યા. આ લેખને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org