________________
૧૯૪
તત્રયી–મીમાંસા.
:
ખંડ ૧
કપાલમાં કેણ છે? મહાદેવે કહ્યું કે એ નર છે. વિષ્ણુએ કહ્યું તમે નર કહ્યો છે તેથી એ નરજ થશે. મહાદેવે કહ્યું કે તમે નર નારાયણના નામથી પ્રસિદ્ધ થશે અને તમને ઘણું ઠેકાણે સાહાય કરવાવાળો થશે. માટે એનું રક્ષણ કરજે કારણ કે–બ્રમ્હાના માથાનું તેજ, તમારા લેહીનું તેજ અને મારી દ્રષ્ટિનું તેજ, એમ ત્રણેના તેજથી પેદા થએલો આ નર શત્રુઓને જીતવાવાળે થશે. પછી તે નરે મહાદેવની અને વિષ્ણુની સ્તુતિ કરી. પછી તે નરને કપાલમાંથી બહાર કાઢીને કહ્યું કે મારા હુંકાર માત્રથી મેહ નિદ્રામાં પડેલા સ્વદેજ પુરૂષને જાગ્રત કર એમ કહીને અંતર્ધાન થઈ ગયા. પછી તે સ્વદેજને લાત મારીને ઉઠાડતાં રેષથી યુદ્ધ કરવા લાગ્યો. તે દિવ્ય યુદ્ધ ત્રણ વર્ષ ન્યૂન ત્રણ વર્ષ સુધી ચાલ્યું. છેવટે રક્તજે સ્વદજને ભે. પછી વિષએ છોડાવીને-મહેશ્વરને. અને સુરેશ્વરને પાલન કરવા સ્વેદજને સેં. પછી વિષ્ણુએ બ્રહાજીને કહ્યું કે તમેએ મહાદેવજીને મારવાની ઇચ્છા કરી તે ઘણુંજ અગ્ય કામ કર્યું છે માટે તેનું પ્રાયશ્ચિત કર્યો. પછી વિષ્ણુના વચનને માન્ય રાખી બ્રમ્હાજી એ પ્રાયશ્ચિત લીધું.
આમાં કિંચિત્ વિચાર –બ્રમ્હાએ શિવના અપરાધી થઈ પિતાનું માથું કપાવ્યું. શિવને મારવા તેમને સ્વેજ પુરૂષ પ્રેર્યો, શિવે વિષ્ણુને હાથ ભેદી લેહિનો પ્રવાહ ચલાવી પિતાના ખપ્પરમાં ઝીલ્યું. વળી તેમાંથી રક્તજ પુરૂષ પેદા થયે, તેને પેલા વેદજને ભેઘા, તેપણ વિષ્ણુએ બ્રમ્હાને પ્રાયશ્ચિત લેવડાવ્યું. શું આ બધે પ્રસંગ સત્ય છે? જે આ વાત સત્ય હોય તે તે ત્રણે દેવેને દૂરથીજ અમારે નમસ્કાર. અસત્ય હેય તે એ પુરાણના વેખકને ધન્યવાદ. આમાં બીજું શું લખું ?
I ઈતિ શિવને મારવા બ્રહ્માએ સ્વેદજને પ્રેર્યો તેનું પ્રાયશ્ચિત.
"
કે
બ્રહ્માના ઉપર દોષા રે
હિંદુસ્તાનના દેવે પ્રકરણ-૨ જું. પૃ, ૧૩૦-૩૧ થી “તે ત્રણે લેકના સર્જન હારે પિતાની પુત્રી સાથે અનીતિનું કામ કર્યું અને એ ભયંકર અપરાઘ માટે તેને બાકીના દેવાએ શિક્ષા કરી કે–તમારી પૂજા કરવામાં નહિ આવે.”
વળી મા પાનને બીજો અપરાધ પણ તેને શિર મૂકવામાં આવે છે.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org