________________
પ્રકરણ ૨૪ મું. બ્રહ્માના સંબંધે વિચિત્રવાતે.
૧૮૫ તેમજ સ્કંદ પુરાણમાં એક નિર્લજજ વાત છે તેમાં અસત્ય બોલવાને દેષ તેને લગાડો છે ને સાબીત કરવામાં આવ્યો છે. તેની પૂજા લગભગ બંધ થઈ છે તેનું આ પણ એક કારણ છે.”
- “તમે બાલિશ રીતે અને મંદ બુદ્ધિથી અસત્ય બેલ્યા છે તેથી હવે પછી તમારૂં કઈ પૂજન કરશે નહિ.”
આગળ-શંકા કષ–શંક-૩૫ મી. શીવપુસણમાંની પણ એક વાત લખાઈ છે-“બ્રહ્માનું જુઠું બોલવું કે હું લિંગને થાહ લઈ આવ્યા તેથી શાપિત થવાથી જગતમાં તેની પૂજા ન થઈ.”
પુત્રી ને કે સ્ત્રી ને સંબંધ અનાદિના બ્રહ્માને ક્યાંથી ? છતાં પુરાણ કારોએ કઈ પ્રસંગ લઈને બ્રહ્માના નામને જગ જગેપર કલંક્તિ જ કર્યા છે. તે પ્રસંગ જેને ઈતિહાસથી અમોએ પ્રથમથીજ ટાંકી બતાવ્યું છે અને તે સિવાય બીજે કઈ પણ માર્ગ નથી.
જો કે ઈ. સ. ૧૯૦૧ માં-નડીઆદના–વિશ્વવિહારી અનું જે-“વદાંત મનનાવલી.” આપણું પુરાણે” નામના લેખના પૃ-૧૦માં-લખ્યું છે કે
વૈદિક જ્ઞાનનિધિ બ્રહ્મા, પિતાની પુત્રી વાચ’ પરમાર્થિક રહસ્યરૂપ સાથે પ્રેમમાં ફસાય તે તેમાં પણ અધમ ભાવનાનુસાર અવલોકન કરવા મધ જવું તે પણ હાસ્યાસ્પદ છે.”
જો કે વિશ્વવિહારી અનુજ બ્રહ્માની પુત્રીને વાચ ઠરાવી બીજાઓને હાસ્યાસ્પદ ઠરાવતા હોય તો તે યોગ્ય ન ગણાય કારણ કે મૂળના ગ્રંથકારેજ મેટી મેટી કથાઓમાં-પુત્રી રૂપે અને સ્ત્રી રૂપે મરજી પ્રમાણે લખતા ગયા અને તે પ્રમાણે પૂર્વ થએલા પંડિતે અર્થ પણ તેવા પ્રકારને કરતા આવ્યા, પછી તે પ્રમાણે બીજાઓ લખીને બતાવે તેમને બેટી ભાવના કરવાવાળા કહેવા. એ તે નિશાન તાકવા વાળાને છોડી દઈ નિશાનની વસ્તુને દેષિત ઠરાવવા જેવું કેમ ન ગણાય? માટે બીજાઓને દેષિત ન ગણતાં મૂળના લેખકને તપાસવાની ખાસ
ઈતિ બ્રહ્માના ઉપર અનેક દેષારોપણને વિચાર. પ્રકરણ ૨૪ મું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org