________________
૧૯૬ .
તત્ત્વત્રથી–મીમાંસા.
- ખંડ ૧.
www
પ્રકરણ ૨૫ મું. બ્રહ્માના ઊપસંહારની સાથે ત્રિમૂર્તિને વિચાર
બ્રમ્હા, વિષ્ણુ અને મહાદેવ–આ ત્રણ મોટા દેવોના સબંધે વેદોમાં કઈ વિશેષ ઉલ્લેખ નથી પણ પુરાણુ કારેએ એની કલ્પના કરેલી હોય એમ લાગે છે. પહેલા વાસુદેવના પિતા કે જે પોતાની પુત્રીનો સબંધ કરવાથી પ્રજા પતિના નામથી ઓળખાયા હતા. તેમને બ્રમ્હાના નામથી પ્રસિદ્ધ કરેલા હોય અને જે તેમના સમયમાં આ અવસણિીમાં પ્રથમ વાસુદેવ અને પ્રતિ વાસુદેવ થયા છે તેમને સંબધ ઉલટપાલટ કરી–વિધણુ ભગવાનના નામથી પ્રસિદ્ધી ચલાવી હોય. જૈન ઇતિહાસને આધારે લખેલા અમારા આગળના લેખેથી નિષ્પક્ષ ૫તો અને પિતાની બુદ્ધિથી જોવાવાળા વાચકે આ જોઈ શકશે. a માં ત્રિમૂર્તિના સબંધે જે લખવામાં આવ્યું છે તે નીચે મુજબ છે. (૧) હિંદુસ્તાનના દેવ-પ-૧૦માં
વેદમાંના ત્રણ પ્રધાન દેવેમાંના-સૂર્ય એક છે અને અગ્નિને વાયુ મેળવીને પ્રાચીનમાં પ્રાચીન હિંદુ ત્રિમૂર્તિ બને છે. એનું પ્રાચીન નામ-પ્રજા પતિ “પ્રાણીઓને પતિ” છે.
(૨) આર્યોના તહેવારને ઈતિહાસ. એ ગ્રંથમાંના પૃ– ૫૦૩ માં વેદકાળની ભૂિત્તિની કલ્પનાને-ધીમે ધીમે એટલો બધે વિસ્તાર થયેકેપુરાણમાં તેનું સ્વરૂપ તદન બદલાઈ ગયું. વેદ ગાયકે એ અનેક દેવેની સ્તુતિ કરી છે પણ અગ્રસ્થાન તે અગ્નિ, મરૂત અને સૂર્ય એ ત્રણ દેનેજ મલ્યુ
.પૃ-૧૦૪-પુરાણુ કારેએ ત્રિમૂર્તિની કલ્પના નક્કી કરતી વેળા બુદ્ધ ધર્મની ત્રયીની મદદ લીધી હોય એ સંભવિત છે.”
* પૃ. ૫૦૫-“આ જગત- રજ, સત્વ અને તમે એ ત્રિગુણથી ભરેલું હોવાથી પરમેશ્વર ત્રિગુણાત્મક છે એવું ઉપનિષદ્ કાનું મત્ત બન્યું. પાછલા કહ્યા પ્રમાણે–વેદકાળમાં મુખ્યત્વે કરીને આ ત્રણ ગુણ ધારણ કરનારા બ્રહ્મણસ્પતિ, સૂર્ય અને રૂકને અનુક્રમે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એમ પુરાણકારોએ ઠરાવ્યા. તે પછી અસ્તિત્વમાં આવેલા ઉશનસ, કાત્યાયન, અને વ્યાસના ગ્રંથોમાં ત્રિમૂર્તિને ઉલ્લેખ મળી આવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org