________________
૨૦૦ તત્ત્વત્રયી-મીમાંસા.
ખંડ ૧ એટલે તેની યે ગયતા અયોગ્યતાને ખ્યાલ વાચક વર્ગ પિતાની મેળેજ કરી લે. છે ઈતિ જૈન પ્રમાણે ૧૧ મા તીર્થંકરના સમયે નવ વાસુદેવાદિકમાંનું
" ત્રિક પહેલું.
પુરાણમાં અશ્વગ્રીવ સંબંધે નીચે મુજબ મળી આવે છે.
(૧) શંકાકેષ-શંકા. ૫૫ મી. પૃ. ૯ માં દેવી ભાગવતથી “વિષ્ણુ ભગવાનનું શીર કપાઈ જવું, પુનઃ તેમના શીરની જગ્યાએ ઘેડાનું શીર લગાવવું કે જેથી હયગ્રીવ વિષ્ણુ એવું નામ પડયું.” . . .
જૈન ઇતિહાસ પ્રમાણે વાસુદેવાદિક નવ ત્રિકમાંનુ ઉપર બતાવેલું પહેલ વહેલું ત્રિક છે.
પરંતુ પુરાણકારોએ દરેક સમયના જુદા જુદા વાસુદેવેને એ જ વિષ્ણુ રૂપે કચ્યા છે અને પ્રતિવાસુદેવને પ્રાયે જુદા જુદા અસુરે રૂપે કલપ્યા છે અને તેમાં મનમાની કલ્પનાઓ પણ ભરી દીધી છે. પરંતુ આ પહેલા લેખમાં તેઅશ્વગ્રીવ પ્રતિવાસુદેવનેજ વિષ્ણુ રૂપે કલ્પી માથુ કપાવવાવાળા જ બતાવી દીધા છે. અને ઘડાનું માથું લગાડ હયગ્રીવ વિષ્ણુ કહી દીધા છે. ત્યારે જે ગીતામાં–ભકતેના રક્ષક અને દુર્જનના નાશક રૂપ સર્વ પ્રકારની સત્તા ધરાવનાર વિષ્ણુ કહ્યા છે તેમને શું પિતાનું માથું કપાવ્યું? આ વાત વ્યવહારથી અને યુકિતથી પણ વિરૂદ્ધ શું નથી? એટલુંજ કહીને હું હવે આ લેખથી વિરમું છું.
(૨) સ્કંદ પુરાણના હયગ્રીવ વિષ્ણુ. કંદપુરાણ ત્રિએ બ્રહાખંડ. અધ્યાય-૧૪-૧૫ મે. પૃ. ૧૨૮ થી ૧૩૧ કલે. ૨૧-૮૧ને કિંચિત ભાવાર્થ.
વ્યાસ અર્જુનને કહે છે કે પૂર્વે કંદે મહાદેવને પૂછયું હતું કે વિષ્ણુ ભગવાન કે જે ત્રણ લેકના નાથ, યુગયુગમાં ભકતનું રક્ષણ કરી દુષ્ટને નાશ કરનાર પિતાનું માથું કપાવી હયગ્રીવ કેમ થયા?
એટલું જ નહિ પણ બીજા અનેક સામર્થ્ય તેમને કરને બતાવેલાં છે. જુવે કે–
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org