________________
પ્રકરણ ૨૪ મુ.
બ્રહ્માના સંબંધે વિચિત્રવાતા.
૧૯૩
જેના વેઢે માનતા નથી તેથી વેદ માહ્ય નાસ્તિક એમ લખવા વાળા આ ગથકારાજ છે. તેમને કયા આસ્તિકની પક્તિમાં ભેળવવા ?
નીચેના મીજા લેખમાં—બધા પર્વતાની સલાહથી પેાતાની કન્યા પાČતીજી શિવજીને આપી. બ્રહ્માદિક પરણાવવાને બેઠા. વિશ્વના કર્તા પાસેજ હવન કરવામાં બ્રામ્હણેાને માટા વિવાદ. આમાં મેટા દરજો કાને માનવા વિશ્વકર્તાના કે બ્રામ્હણાના ? વળી પાવતીને અંગુઠા દેખતાં વિશ્વકર્તાનું વી નીકળી પડયું આ બધા લેખાના વિચાર કઇ બાજુથી કરવા? આ બધું ધતીન્ગ તેમને કેવી રીતે ચલાવ્યુ ? જરા સ્થલીને વાચકે ને વિચાર કરવાની ભલામણુ કરૂ છું. આવા લેખાને વિચાર કરવામાં અમારી બુદ્ધિ કુંઠિત રહે છે તેથીજ વાચકાને વિચાર ઠરવાની ભલામણ કરી છે.
|| ઇતિ–બ્રમ્હાના શિરચ્છેદનુ અને સ્ખલિત વીર્યનું સ્વરૂપ તેના વિચાર
શિવને મારવા બ્રમ્હાએ સ્વેદજને પ્રેયા તેથી તેમને પ્રાયશ્ચિત.
સ્કંદ પુરાણુ. ખંડ ૫ મે. અધ્યાય ત્રિજાના કિંચિત્ ભાવા—
બ્રમ્હાનું માથું કપાતાની સાથે બ્રમ્હાને ક્રોધ થતાં પરસેવા થશે, તે લૂછીને પૃથ્વી ઉપર નાખતાં ધનુષ્માણુ સાથે એક વીર ઉત્પન્ન થથા. બ્રમ્હાએ રૂદ્રના તરફ પ્રેર્યાં. પણ રૂદ્રે તેને હુંકાર માત્રથી તભિત કર્યા અને તેમને પોતે વિષ્ણુના આશ્રમમાં જઇ ભિક્ષાની યાચના કરી. રૂદ્રને દેખી વિષ્ણુએ જમણે હાથ પ્રસાર્યાં. શિવે કંથી ભેદતાં લેાહિના પ્રવાહ ટથા. તેને પેાતાના કપાળમાં જીલવા માંડયેા. પણ ત્યાંથી નીકળી પચ્ચાસ યાજન લાંબા અને દશ
ચેાજન પહેાળા નદીરૂપે થયા. તે પ્રવાહને× દિવ્ય ચ એક હજાર વર્ષ સુધી કપાલમાં
ધારણ કર્યા. પછી વિષ્ણુએ કહ્યું કે તમારૂં પાત્ર ભરાયુ? એમ કહીને પ્રવાહ બંધ કર્યાં, પછી મહાદેવે દિવ્ય એક હજાર વર્ષ સુધી કપાલમાં દ્રષ્ટિ રાખી અંગુલીથી મંથન કર્યું. પછી તેમાં પરપેાટા થતાં તેમાંથી એક હજારના હાથવાળા ધનુષ બાણુ સાથે અર્જુન જેવા પુરૂષ પેદા થઇ ગયેા. વિષ્ણુએ શિવને પૂછ્યું કે આ તમારા
× દિવ્ય એકજ વર્ષના લાખા કરોડ વર્ષ આપના હિસાબે પુરાણ ફારાએ ખત્તાવ્યાં છે ત્યારે દિવ્ય હજાર વર્ષનાં વર્ષા આપના હિસાબે કેટલાં થાય તે વિચારવાનું.
ક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org