________________
પ્રકરણ ૨૪ મુ
બ્રહ્માના સૌબધે વિચિત્ર વાતા.
૧૯૧
૪ હવે અરગળ ૧૧ માં અધ્યાયમાં——બ્રહ્મા હસનું રૂપ ધરીને આકાશમાં ઉડયા અને વરાહનુ રૂપ ધરીને વિષ્ણુએ પાતાલને ભેદવા માંડયુ અને સાત પાતાળને ભેદી નાંખ્યાં પણું કાંઇ લિંગનું મૂળ જડયું નહિ. એમ વરાહુના રૂપથી એક હજાર વર્ષ સુધી પાતાળમાં ફર્યા એમ આ સંબંધમાં અગીઆરમા અધ્યાયમાં ઘણા વિસ્તાર છે.
''''
૫ હવે ૧૨ અને ૧૩ ( એક લાખ વર્ષ સુધી ) ચતુર્યુના ડ્યુતચાતં તો
*k
મા અધ્યાયમાં હસરૂપે બ્રહ્માને “વોળાં રાતસાહા” ભટકતાં કેતકીનું પત્ર આવ્યું. તેણે કહ્યું છે કેનિયતતો મમ ” મને ચાર યુગ અયુત ઉપરથી પડતાં લાગ્યાં તે પછી હું બ્રમ્હન !તુ લિંગના છેડાના પત્તો કેવી રીતે મેળવીશ ? એમ ૧૨ મે અને ૧૩ મા અધ્યાય વિસ્તારથી કહેલ છે. ( ૬-૭ )આગે–૧૪મા ૧૫ મા અધ્યાયમાં–બ્રમ્હાએ અને વિષ્ણુએમહાદેવ ની સ્તુતિ કરતા કહ્યું છે કે—જે કેઇ દુનિયામાં વસ્તુ છે તે સ કાંઇ હે ભગવાન તુજ છે એમ માંટામાં મોટા અને સર્વ પ્રકારની સત્તા વાળા મહાદેવજીનેજ જણાવ્યા છે. એકંદર ૮ માથી ૧૫ મા અધ્યાય સુધીમાં બ્લેક ૨૧૫ સુધીમાં વણ ન છે તે જોઇ લેવું. શ્રુતિ-સ્કંદ પુ. અધ્યાય ૮ થી ૧૫ સુધી ભ્રમ્હા આદિનું સ્વરૂપ.
(૧) અમ્હાના શિર છેદનના પ્રકાર બીજો. સ્કંદપુરાણ-ખંડ-પ માના બીજા અધ્યાયમાં બ્રમ્હાના શિર છેદનુ કિંચિત વર્ણન:
પૂર્વે એકાણુ વ થતાં ભૂતે નક્ષત્રાદિક કાંઇપણ ન હતુ;માત્ર એક મહાકાલજ આકાશમાં રહી ગયા. એક પરપોટા હેરથી વધતાં સેનાના થયા. મહાકાળના ફાડવાથી તેના બે ભાગ થતાં આકાશ અને પૃથ્વી બે બની ગયા. તેના મધ્યમાં બ્રહ્મા વિષ્ણુ અને મહાદેવ પણ હતા. સષ્ટિ કરો એમ કહી તે અંતર્ધ્યાન થઈ ગયા. બ્રમ્હાને સુજ ન પડતાં તપ કરવા લાગ્યા. એટલે મહાદેવે છ અંગની સાથે વેદો આપ્યા. તે પશુ ગમ ન પડતાં ફરીથી તપમાં જોડાયા, છેવટે મહાદેવની સ્તુતિ કરતાં તમાં સૂચના થઇ કે હે બ્રમ્હ ! તું ગવથી મને પુત્ર વિચારે છે તેથી તારૂ માથુ કાપીશ, અને મારા અંશથી જે રૂદ્ર થશે તે તારી પ્રજાના નાશ કરશે, પણ તે ભક્તિથી મારૂ સ્મરણ કર્યું છે. તેથી પિતામહના નામથી પ્રસિદ્ધ થઇશ. એમ શાપ અને ૧ર એ મળ્યાં. પછી પાતાના તેજની અગ્નિમાં ામ કરતાં પરસેવા થતાં લૂછીને નીચે નાખતાં નીલલેાહિત વેણુના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org