________________
૧૬
તત્રયી–મીમાંસા..
ખંડ ૧
શકયાં નહિં. ફરીથી ઈંદ્ર તેડવાને ગયા. પ્રત્યુત્તર મલે કે-પાર્વતી, લક્ષ્મી. ઈંદ્રાણું વિગેરે આવે તે આવું. વખત ઘણે જતાં ઇંદ્રને બીજી કમ્મા લેવાને મોકલ્યા એટલે છાશની મટકીવાળી ગેપ કન્યાને પકદ્ધ લાવ્યા. गोपकन्यां विदित्वेमां; गोवत्ऋण प्रवेश्य चआकर्षिता च, गुयेन पावनार्थ चतुर्मुख? ભાવાર્થ...આ ગેપકનયાને ગાયના મુખમાં પ્રવેશ કરાવી તેની પેનીથી બહાર કાઢી છેતેથી હે ચતુર્મુખ! પવિત્ર થયેલીને તમે પરણો. પછી બ્રમ્હા બધાઓનો આજ્ઞા મેળવીને પરણ્યા, તેનું નામ ગાયત્રી પાડયું અને યજ્ઞમાં લઈને બેઠા. તે વખતે અનેક ઉત્પાત થવા લાગ્યા એક જાહ્મરૂપે માથાની પરી નાખી તેને બહાર ફેંકી દેતાં બીજી આવીને પડી એમ લાખે ઉત્પન થતી રહી, મહાદેવજીની પ્રસન્નતા મેળવ્યા પછી તે અરિષ્ઠ શાન્ત થયું. બીજે દિવસે બટુકે નાખેલા સર્ષથી હેતાને થએલો ઉપદ્રવ નાચતીર્થના સ્થાપનથી શાન્ત થયે. ત્રીજે દિવસ અતિથિના વાદવિવાદમાં વિઘવાળે થ, અને છેવટે અતિથિ તીર્થ સ્થપાયું. ચોથે દિવસે એક રાક્ષસે યાજ્ઞિક પશુના ગુદાનું માંસ ભક્ષણ કરી વિન કર્યું. જ્યારે બ્રમ્હાએ તેના બધા કુટુંબની તૃપ્તિતનું સાધન કરીને આપ્યું ત્યારે તે વિતની શાતિ થઈ. એમ અનેક ઉત્પાત થતા રહ્યા. છેવટે સખિઓ અને દેવાંગનાઓની સાથે યજ્ઞ મંડપમાં આવતાં સાવિત્રીને પણ અનેક ઉત્પાતેની સાથે અપશુકને થવા લાગ્યા. નારદે જણાવ્યું કે ગાયત્રીની સાથે વિવાહ થઈને કામ ચાલું થઈ ગયું છે પણ ગેરીના કહેવાથી નારદનું સાચું નંહિ માનીનેય મંડપમાં આવ્યાં. A આટલું વર્ણન આપીને આગળ એક સજજનના લેખથી આપીશું ત્યાંથી વિશેષ જોઈ લેશે. . . . !; ; ; ; . . : આનું વર્ણન ૮૦૦ થી હજાર હેકના લગભગ. સુધી પુરાણાકારે કરેલ છે. અહિં અમે એને ટુંક સારાંશ માત્ર આપેલ છે.
' ઇતિ યજ્ઞ કરતા બ્રમ્હાના અવતરણે બે
*
*
*
(૨) યજ્ઞ કરતા બ્રહ્માની સમીક્ષા આ દુનિયા અનાદિ કાળથી ચાલતી આવેલી છે અને તે જ પ્રમાણે સદાકાળ ચાલતી રહેવાની પણ છે જ. જેનોની માન્યતા એવી છે કે ૨૪ તીર્થકરે એક નિયમિત કાળમાં સઢા કાળ નિયમ પ્રમાણે થયા જ કરે છે. તેમના સમયમાં ૧૨ ચક્રવતીઓ, અને વાસુદેવદિ નવનું ત્રિક વિગેરે પણું થયાજ કરે છે. એ પણ એક અનાદિ કાળને નિયમજ છે તેજ પ્રમાણે આચાલતા કાળમાં પણ તીર્થંકરાદિકે થયેલા છે. પણ તે સર્વ વ્યક્તિઓ લિન્ન ભિન્ન સ્વરૂપની જ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org