________________
૧૮૪
ત-વત્રયી–મીમાંસા.
' ખડ ૧
પ્રમાણે બીજા પંડિતે પણ નિષ્પક્ષપાતથી જૈન તત્વેના તરફ દષ્ટિ કરીને લેશે તે જરૂર પિતાનું ધ્યેય સમજી શકશે એવી અમને ખાતરી છે પણ દુરાગ્રહવાળાને સત્યરૂપે સમજાય એ ઘણું દુર્ઘટ છે.
તે બ્રમ્હાનું પાંચમું મુખ કપાયાની સમીક્ષા પ્રકરણ ૨૩ મું સંપૂર્ણ. .
પ્રકરણે ર૪ મું.
યજ્ઞ કરતા બ્રહ્મા, હિંદુસ્તાનના દે. પૃ. ૧૩૪ માંથી. કિંચિત શિવજી પાર્વતીજીને કહે છે કે–સરસ્વતીજીએ બ્રમ્હાને કેવી રીતે તજ્યા અને ગાયત્રીને કેવી રીતે પરણ્યા ?
“વેદમાં કહ્યું છે કે યજ્ઞો કરવાથી ઘણું લાભ થાય છે આ કામને માટે બ્રમ્હા, સરસ્વતી, દેવે અને મુનિઓ પુષ્કરજી ગયા. યજ્ઞ માટે સર્વ તૈયારી થઈ એટલે શત્વિજ સરસ્વતિને બેલાવવા ગયે. સરસ્વતિએ કહ્યું કે-મેં મારૂં કાર્ય કર્યું નથી તે સભામાં એકલી શી રીતે આવું. ઋત્વિજે બ્રમ્હાને કહ્યું કામમાં છે માટે આવવાનાં નથી. પત્ની વગર ક્રિયાનું ફળ નહિ જાણું ગુસ્સે થઈ ઈંદ્રને આજ્ઞા કરી કે મારા માટે એક સ્ત્રીને લાવે. ”
દહીની મટકીવાળી ગેપ કન્યાને પક સભામાં લઈ ગયા. હે મુનિએ તમેને ઠીક લાગતું હોય તે આ ગાયત્રી સાથે લગ્ન કરું. છેવટ શણગારીને પરણ્યા. એટલામાં-લક્ષમી, ગંગા, ઈદ્રાણી અને દેવાની તથા મુનિઓની પત્નીઓ સાથે સરસ્વતી પણ યજ્ઞસ્થાનમાં પધાર્યા.
યજ્ઞ કરતા જોઈ સરસ્વતીજી બેલી ઉઠયાં-તમે પરણેલીને કાઢી મુકવાને પાપી વિચાર કર્યો છે. તમને કંઇ લજજા નથી. કામને વશ થઈ આવું નિર્લજ્જ કામ કરે છે? તમને દેવે અને મુનિએ મોટા પિતા કહે છે.
તમે જાહેર એવું આચરણ કર્યું છે કે ત્રણ ભુવનમાં તમારે તિરસ્કાર થશે. હું પણ પતિથી તજવી સુખ શી રીતે બતાવું?
બ્રધાએ ઉત્તર આપે કે-કત્વિજોએ કહ્યું કે સ્ત્રી વિના ક્રિયા થાય નહિ, ઈદ્ર કન્યા લાવ્યા અને વિષ્ણુ અને રુ. તેની સાથે મારું લગ્ન કર્યું. આ અપરાધની ક્ષમા કરો. ફરીથી અવું નહિ કરું. સરસ્વતીજી બેલ્યાં કે–ચોથી મને શક્તિ પ્રાપ્ત થઈ છે જેથી કહું છું કે-વરસમાં એક દીવસ સિવાય તમારી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org