________________
પ્રકરણ ૨૩ મું. પાંચ મુખના બ્રહ્માનું સ્વરૂપ.
૧૮૩
જો તે મનુસ્મૃતિવાળા અને આ બ્રમ્હા એકજ હાય તે તે સર્વોપરિ સત્તાવાળાં શતરૂપાને મનાવી શકે. તેમાં શ્ય ન ગણાય. દેવાંગનાઓ પણ તેમનેજ અનાવી હશે ને ? તે। તે ઘણીજ સુ ંદર ગણાય છે. જો તેમાંની કાઇ અતિ સુંદર પસંદ કરી લેતા તે આ નહિ ઇચ્છવાવાળી શતરૂપાને જોવા નવીન ચાર મુખ અનાવીને પેતાને ફજેતા શું કરવાને કરાવી લેતા ?
ભ્રમ્હા–મધા જીવાના નાના પ્રકારના સુંદર, અને અતિ સૂક્ષ્મઘાટ ઘડતાં જરાપણ ચૂકયા નહિ. તેા તેમની કેટલી બધી નિપુણતા ? તા આ એક શતરૂપાના વિચારે જાણવાની વખતે તે બધી નિપુણતા તેમની કયાં ગઈ ? હવે બીજા લેખની સમીક્ષા~~~
બ્રહ્માના ચારે મુખથી ચારે વેદો ઉત્પન્ન થયા અને જેમાં દુનિયાના બધાએ તત્ત્વાનું સ્વરૂપ છે એમ બ્રાહ્મણ લેાકે જાહેર કરે છે. ત્યારે શુ તે વેદોમાંથી ત્રણ મુખ્ય અણાતા દેવાનું સ્વરૂપ પણ ન નિકળ્યું, તેથી તેમને પેાતાનું માથુ કપાવવુ પડયું ? કૃત, ત્રેતા અને દ્વાપર એ ત્રણ યુગના ક્રમથી તે એ ત્રણે દેવાની ઉત્પત્તિ બ્રામ્હણેા પણ કહેતા રહે છે. તે પછી આ ત્રણે દેવા કયા યુગમાં એકઠા થઇને લડયા ? સજ્જના ! આવા બનાવટી લેખાના મેલ કેવી રીતે મેળવી શકાય ? તેથી વધારે કહેવાની જરૂર નથી.
વળી મહાભારતમાં બ્રમ્હાના પાંચ મુખની વાત એવી પણ છે કે-ધ્રુવતાના એક હજાર વર્ષ સુધીના તપ બ્રમ્હાએ કરવાને માંડયા. સ્ત્રીના લાલુપી જાણી ઈંદ્રે તિલેાત્તમાને માકલી નૃત્યારભ કર્યાં. બ્રમ્હાનું મન ડગેલુ જાણી મીજી દિશા તરફ ફરી એમ ચાર દિશા તરફ ચાર મુખ કરી જોવાને માંડયુ છેવટે આકાશમાં અધરપણે નાચવા માંડયું તે જોવાને પાંચમુ' મુખ કરવું પડયુ એટલે મહાદેવજીએ તીક્ષ્ણ નખથી છેદી નાંખ્યું ”
વૈદિક ધર્મીમાં જગે જગાપર બ્રમ્હાને અનાદિના કહે છે અને દુનીયાના સ્રષ્ટા પણ કહે છે. તે પછી વધારાનુ' શુ' મેળવવાને તપ કરવાને ગયા હતા? બ્રમ્હાના સંબંધે આપણે ઘણા ઘણા લેખો તપાસ્યા છતાં પણ કોઇ પત્તો મેળવી શકયા નહિ. ત્યારે કહેવુંજ પડશે કે—પ્રાચીન કાળમાં કઇ ચાલતા સત્ય ધર્માંથી વિરૂદ્ધ થઈને પુરાણકારાએ આ બધુ ત`ટ ઉભું કરેલું હોય.
જૈનોના મુખ્ય ઇતિહાસમાં કે તેમના મુખ્ય તત્ત્વામાં આજ સુધી કોઇપણ પ્રકારની ગરબડ થએલી નથી. એમ અનેક જૈનેતર પંડિતા પેાતાની મધ્યસ્થ બુદ્ધિથી જૈન તત્ત્વના અભ્યાસીએ સારી રીતે જોઇ શકયા છે, અને તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org